________________
: ૧૩:
પિસહ લેવાની વિધિ. પ્રથમ ખમાસમણ દઈ, પ્રગટ લોગસ્સ કહેવા પર્યત ઈરયાવહિ પડિક્કમી “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન? પિસહ મુહપત્તિ પડિલેહું?” એમ કહી, ગુરૂ આદેશે “ ઈચ્છે ” કહી મુહપત્તિ પડિલેહવી, પછી ખમા “ ઈચ્છા” પિસહ સંદિસાહું ?
ઈચ્છે ” ખમા “ ઈચ્છાપિસહ ઠાઉં?” “ ઈચ્છ” કહી બે હાથ જોડી નવકાર ગણું, “ઈચકારિ ભગવન પસાય કરી પિસહ દંડક ઉચરાજી ” કહેવું એટલે ગુરૂ પિસહની કરેમિ તે ઉશ્ચરાવે તે ચદમા પાને જુએ–
પછી ખમાસમણ દઈ “ ઈચ્છા સામાયિક મુહપત્તિ પડિ લેહું?” “ઈચ્છ” કહી મુહપતિ પડિલેહીને, ખમા “ઈચ્છા સામાયિક સંદિસાહે?” “ઈચ ઈ” કહી ખમા “ ઈછાસંદિ. ભગ) સામાયિક ઠાઉં? ” “ઈચ્છે” કહી બે હાથ જોડી, નવકાર ગણી “ઈચ્છકારી ભગવત્ પસાય કરી સામાયિક દંડક ઉશ્ચરાજી” કહેવું. એટલે ગુરૂ કરેમિ ભંતે કહે. પછી ખમા ઈચ્છા“બેસણું સંદિસાડું? ” ઈચ્છે ખમાત્ર ઈચ્છા“બેસણે ઠાઉં” ઈચ્છ. ખમાઈચ્છા“સઝાય સંદિસાહે?” ઈચ્છખમા ઈચ્છા
સજઝાય કરું? ” “ ઈચ્છે ” કહી, ત્રણ નવકાર ગણવા. પછી ખમાઇચ્છાબહુવેલ સંદિસાહું ? ” “ઈચ્છ” અમારા ઈચ્છા- “બહલ કરશું ” “ઈચ્છ” ખમાત્ર ઈચ્છા“પડીલેહણ કરૂં? ” “ઈચ્છે” કહીને મુહપત્તિ વગેરે પાંચવાના સર્વેના બેલસાથી પડિલેહવાં. પિસહ લીધા અગાઉ ઘરે અથવા ઊપાશ્રયે પડિલેહણ કરી હોય તેણે અહીં તેમજ ઉપધિ સંબંધી આદેશ વખતે માત્ર મુહપત્તિજ પડિલેહવી. પછી ખમા ઈચ્છ- ભગ પસાય કરી પડિલેહણ પડિલેહાજી ” એમ કહી વડિલ (બ્રહ્મચર્યવ્રતધારી ) નું ઊત્તરાસન પડિલેહવું. પછી ખમાત્ર ઈચ્છા ઉપધિ મુહપત્તિ પડિલેહેં ? “ઈચ્છ” કહીને પૂર્વે પડિલેહતાં બાકી રહેલાં વસ્ત્ર અને રાત્રિ પસહ કરે છે તે કામળી વગેરે ૨૫-૨૫ બોલથી પડિલેહવાં. પછી એક જણે ડંડા સણ જાચી લેવું. તેને પડિલેહી, ઈરિયાવહી કહી કાજે લે, કાજે તપાસીને ત્યાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org