________________
(૨૭) પામેલ છે, અને જે સમ્યક્ત્વથી શેભે છે, એવા પુરૂષને અધ્યાત્મની શુદ્ધિથી વેગ સિદ્ધ થાય તે.
તે એગ કર્મ અને જ્ઞાન એવા ભેદથી બે પ્રકાર છે, તેમાં આવશ્યક વગેરે રહિત એવા કિયારૂપ તે કર્મવેગ કહેવાય છે.
કર્મચાગનું સ્વરૂપ. શરીરની ચેષ્ટારૂપ કર્મ કરનારો આત્મા જે સારા ભેગથી પુણ્યકર્મને વિસ્તારે છે, તેથી તે કર્મગ કહેવાય છે.
કર્મગથી શું ફળ મળે છે? આવશ્યકાદિ કિયા ઉપર રાગ રાખવાથી અને ભગવંતની વાણ તરફ પ્રેમભાવ કરવાથી, માણસ સ્વર્ગના સુખને પામે છે, મોક્ષને પ્રાપ્ત થતું નથી.
જ્ઞાનચોગનું સ્વરૂપ. આત્મરતિ જેનું એક લક્ષણ છે, એનું શુદ્ધ તપ તે જ્ઞાનગ કહેવાય છે, તે જ્ઞાનાગ ઈંદ્રિયાના અર્થથી દૂર રહેવાને લઈને, મેક્ષસુખને સાધક થાય છે.
આત્મજ્ઞાને ચોગપ્રકાર, એક આત્માના વેદનથી, એટલે આત્મ જ્ઞાનેગથી તેની અંદર અપ પણ બીજો પ્રતિબંધ નથી, અને એમાં શુભ કર્મ પણ વ્યાક્ષેપને માટે થતું નથી.
કેવાને ધ્યાનશુદ્ધિ હોય, જે અપ્રમત્ત સાધુઓ છે તેમને આવશ્યકાદિ ક્રિયા પણ નિયમિત નથી; કારણ કે, તેમને ધ્યાનશુદ્ધિ હેવાથી તે કહેલ છે.
કેવાને કર્તવ્ય નથી? જે પુરૂષ આત્મરતિ, આત્મ તૃત અને આત્માને વિષે સંતુષ્ટ રહે છે તેને કાંઈ કર્તવ્ય રહેતું નથી.
તેવાને કર્તવ્ય રહેતું નથી તેનું શું કારણ?
તેવા ઉપર કહેલા પુરૂષને કર્તવ્ય કરવાથી આ લેકમાં કાંઈ અર્થ નથી અને ન કરવાથી કોઈ જાતને અર્થ નથી, તેમજ તેને સર્વ પ્રાણી માત્ર ઉપર કઈ જાતનું કાંઈ પ્રજન નથી.
બીજું કારણ એને વિષે અરતિ અને આનંદને અવકાશ નિષિદ્ધ છે, તે ધ્યાનના અવલંબનથી તે કિયાઓને વિકલ્પ કયાંથી હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org