________________
(RRC)
તેમાં ગોચરીયાદિકે શંકા.
જે ભિક્ષાટન કરવા વગેરેની ક્રિયા માત્ર દેહનેાજ નિર્વાહ કરવા માટે છે, તે ક્રિયા અસ`ગને લઇને જ્ઞાનીપુરૂષના ધ્યાનને નાશ કરનારી થતી નથી.
રત્નમાણિકયની પરીક્ષાની દ્રષ્ટિ અને નજરની પરીક્ષાની દ્રષ્ટિ જેમ જુદી છે, તેમ ફળના ભેદથી તે ધ્યાનની આચાર ક્રિયા પણ ભેદવાળી થાય છે.
આત્મજ્ઞાન માટે.
ધ્યાન કરવાના પ્રત્યેાજનવાળી તે આ ક્રિયા પેાતાના મનને પાછુ વાળી-વશ કરી જન્મના સૌંકલ્પથી આર લેલી હાય તા તે આત્મજ્ઞાનને માટે કપાય છે.
આત્મજ્ઞાની.
સ્થિર થયેલું હૃદય રજોગુણુથી ચલિત થાય છે, તેવા હૃદયને પાછું વાળી જે નિગ્રહ કરે, તે જ્ઞાની કહેવાય છે. મનને વશ કરી શું કરવું ?
ધીરજવડે ગ્રહણ કરેલી બુદ્ધિથી હળવે હળવે વિરામ પામવું અને મનને આત્મામાં સ્થિર કરી કાંઇ પણ ચિંતવવું નહીં. મન કેવી રીતે વશ કરવુ` ?
ચપળ અને સ્થિર એવું મન જે જે થાય છે, તે તે વસ્તુમાંથી તેને પાછું વાળી આત્માને વશ કરવુ.
એ કારણથી જેનુ મન દ્રઢ નથી, એવા મહાબુદ્ધિવાળા પુરૂષ વિષયાના ત્યાગ કરવા માટે શાસ્ત્ર વિગેરેથી સર્વ ક્રિયા કરવી. સચમાગના વ્યાપાર
વસ્તુમાં પ્રસાર નિયમિત કરી
યતિ, પિશાચની વાર્તા અને કુલવધુનુ રક્ષણ સાંભળીને નિત્યે સયમના ચેાગને વિષે વ્યાપારવાળા થાય.
ક્રિયા કોને ગુણકારી થાય ? નિશ્ચયનયમાં જ એકલીન થયેલા અતિ પ્રચાજનવાળી નથી તે જ ક્રિયા પુરૂષને અતિ ગુણકારી થયેલ છે.
For Private & Personal Use Only
Jain Education International
પુરૂષાને જે ક્રિયાઓ વ્યવહારદશામાં રહેલા
www.jainelibrary.org