________________
(૩૪) કમરૂપ મેશ રહિત વીતરાગ ભગવાન પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશમય આ સમગ્ર જગતને (જગતના પ્રાણીઓને) સર્વ પાપથી રક્ષણ કરે. ૧૮ राजद्वारे श्मशाने च, सङ्कामे शत्रुसंकटे । व्याघचौराग्निसर्पादि-भूतप्रेतभयाश्रिते ॥१९॥ अकाले मरणे प्राप्ते, दारिद्यापत्समाश्रिते।
પુત્રવે મહાકુ, મૃત્વે ગવતિ તારી डाकिनीशाकिनीग्रस्ते, महाग्रहगणार्दिते । नद्युत्तारेऽध्वषैषम्ये, व्यसने चापदि स्मरेत् ॥२१॥
રાજદ્વારમાં, શમશાનમાં, યુદ્ધમાં, શત્રુના સંકટમાં, વ્યાઘ, ચોર, અગ્નિ, સર્પાદિક, ભૂત અને પ્રેત વિગેરે ભયની પ્રાપ્તિને વિષે, અકાળે મરણ પ્રાપ્ત થયે સતે, દારિદ્રયરૂપ આપત્તિ આવે સતે, પુત્ર રહિતપણું સતે, મહાદુઃખ (અથવા પાઠાંતરે મહાદેષ) પ્રાપ્ત થયે સતે, મૂર્ણપણને વિષે, રેગની પીડાને વિષે, ડાકિની કે શાકિનીથી પ્રસાચે સતે, મહાગ્રહના સમૂહની પીડા પ્રાપ્ત થયે સતે, નદી ઉતરતી વખતે, માર્ગનું વિષમપણું પ્રાપ્ત થયે સતે, વ્યસનને વિષે અને આપત્તિને વિષે આ વાપંજરનું
સ્મરણ કરવું. ૧૯-૨૦-૨૧. प्रातरेव समुत्थाय, यः स्मरेजिनपञ्जरम् । तस्य किञ्चिद्भयं नास्ति, लभते सुखसंपदः॥२२॥
જે મનુષ્ય પ્રાતઃકાળેજ ઉઠીને આ જિનપંજરનું સ્મરણ કરે, તેને કાંઈ પણ ભય હોતું નથી, અને તે સુખસંપત્તિને પામે છે. ૨૨.
૨ મોજે પાઠાંતર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org