SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (३५) जिनपञ्जरनामेदं, यः स्मरेदनुवासरम् । कमलप्रभराजेन्द्र-श्रियं स लभते नरः ॥२३॥ આ જિનપંજર નામના સ્તોત્રનું જે હંમેશાં સ્મરણ કરે, તે મનુષ્ય કમલ જેવી કાંતિવાળા રાજેદ્રની લક્ષમીને પામે છે. ૨૩ प्रातः समुत्थाय पठेत् कृतज्ञो, यः स्तोत्रमेतजिनपंजराख्यम् । आसादयेच्छ्रोकमलप्रभाख्यां, लक्ष्मी मनोवाञिछतपूरणाय ॥ २४॥ જે બુદ્ધિમાન પુરૂષ પ્રાતઃકાળે ઉઠીને આ જિનપંજર નામના સ્તોત્રને પાઠ કરે, તે પોતાનાં મનવાંછિત પૂર્ણ કરવા માટે શ્રી કમલપ્રભા નામની લક્ષ્મીને પામે છે. ૨૪. श्रीरुद्रपल्लीयवरेण्यगच्छे, देवप्रभाचार्यपदाब्जहंसः । वादीन्द्रचूडामणिरेष जैनो, जीयाद् गुरुः श्रीकमलप्रभाख्यः ॥२५॥ શ્રીરકપલ્લી નામના શ્રેષ્ઠ ગચ્છમાં દેવપ્રભ આચાર્યના ચરણકમળને વિષે હંસ સમાન વાદીદ્રોના ચૂડામણિ (મુગટ)રૂપ શ્રી કમલપ્રભ નામના આ જૈન ગુરૂ જયવંતા વર્તા. ૨૫. ॥ इति श्रीजिनपञ्जरस्तोत्रं संपूर्णम् ॥ ૧ કમળ સરખી કાંતિવાળી ૨ આ શ્લેક મૂળ પુસ્તકમાં નથી. પરંતુ કમલપ્રભાચાર્યના કેઈ શિષ્ય બનાવ્યું હોય એમ સંભવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy