________________
(२) पश्चिमाशां जगन्नाथो, वायवीं परमेश्वरः । उत्तरां तीर्थकृत् सर्वा-मैशानी च निरञ्जनः॥१०॥
પશ્ચિમ દિશાને જગન્નાથ રક્ષા કરે, વાયવ્ય ખુણાને પરમેશ્વર રક્ષા કરે, સમગ્ર ઉત્તર દિશાને તીર્થકર રક્ષા કરો અને ઈશાન ખૂણાને નિરંજન-નિલેપ એવા ભગવાન રક્ષા કરે. ૧૦, पातालं भगवानह-न्नाकाशं पुरुषोत्तमः। रोहिणीप्रमुखा देव्यो, रक्षन्तु सकलं कुलम् ॥११॥
પાતાળને ભગવાન અરિહંત રક્ષા કરે, આકાશને પુરૂષોત્તમ રક્ષા કરે, તથા રોહિણી વિગેરે દેવીઓ સમગ્ર કુળની રક્ષા કરે. ૧૧ ऋषभो मस्तकं रक्षे-दजितोऽपि विलोचने । संभवः कर्णयुगलं, नासिकां चाऽभिनन्दनः॥१२॥
અષભસ્વામી મારા મસ્તકનું રક્ષણ કરે, અજિતનાથ બને નેત્રનું રક્ષણ કરે, સંભવનાથ સ્વામી બે કાનનું રક્ષણ કરે, અને અભિનંદન સ્વામી નાસિકાનું રક્ષણ કરે. ૧૨. ओष्ठौ श्रीसुमती रक्षे-दन्तान् पद्मप्रभो विभुः। जिह्वां सुपार्श्वदेवोऽयं, तालु चन्द्रप्रभाभिधः॥१३॥ - શ્રી સુમતિસ્વામી બે એક્કનું રક્ષણ કરે, પદ્મપ્રભ સ્વામી દાંતનું રક્ષણ કરે, આ સુપાર્શ્વદેવ જિહુવાનું રક્ષણ કરે, ચંદ્રપ્રભ નામના તીર્થકર તાળવાનું રક્ષણ કરે. ૧૩. कण्ठं श्रीसुविधी रक्षेद्, हृदयं श्रीसुशीतलः। श्रेयांसो बाहुयुगलं, वासुपूज्यः करद्वयम् ॥१४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org