________________
(૬૧)
अर्हन्तं स्थापयेन्मूर्ध्नि, सिद्धं चक्षुर्ललाट के । आचार्य श्रोत्रयोर्मध्ये, उपाध्यायं च 'नासिके ॥६॥
અરિહંતને મસ્તક પર સ્થાપન કરવા, સિદ્ધને નેત્ર તથા લલાટને વિષે સ્થાપન કરવા, આચાય ને એ શ્રોત્રની મધ્યે સ્થાપવા અને ઉપાધ્યાયને નાસિકા પર સ્થાપવા. ૬
साधुवृन्दं मुखस्याये, मनःशुद्धिं विधाय च । सूर्यचन्द्रनिरोधेन, सुधोः सर्वार्थसिद्धये ॥७॥
તથા સર્વ સાધુ-સમૂહને મુખના અગ્રભાગે સ્થાપવા. આ રીતે સ અની (કાની) સિદ્ધિને માટે ડાહ્યા પુરૂષે સૂનાડી અને ચંદ્રનાડીના ( બન્ને નાસિકાના શ્વાસના ) નિરોધ કરીને મનની શુદ્ધિ કરવી. છ.
दक्षिणे मदनद्वेषी, वामपार्श्वे स्थितो जिनः । अङ्गसन्धिषु सर्वज्ञः, परमेष्ठी शिवंकरः ॥ ८ ॥
જમણી બાજુએ મદનદ્વેષી ( કામદેવને નાશ કરનાર) રહ્યા છે, ડાબી બાજુએ જિનેશ્વર રહ્યા છે, અંગની સવાઁ સંધિ આને વિષે પરમેષ્ઠી અને કલ્યાણને કરનારા સર્વજ્ઞ રહ્યા છે. ૮ पूर्वाशां श्रीजिनो रक्षे-दाग्नेयीं विजितेन्द्रियः । दक्षिणाशां परं ब्रह्म, नैर्ऋतिं च त्रिकालवित् ॥९॥
મારી પૂર્વદિશાને શ્રીજિનેશ્વર રક્ષા કરો, અગ્નિખૂણાને જિતેન્દ્રિય રક્ષા કરા, દક્ષિણ દિશાને પરબ્રહ્મ (પરમાત્મા) રક્ષા કરા, અને નૈૠતુ ખૂણાને ત્રિકાલજ્ઞાની રક્ષા કરો. ૯.
૧ પ્રારું પાઠાંતર ફીક છે. ૨ મુક્તિસ્થાનમાં રહેલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org