________________
(૩૦) થાઓ. એ જ પ્રમાણે સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાને તથા ગૌતમ વિગેરે સર્વ સાધુઓને નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ. ૧. एष पञ्चनमस्कारः, सर्वपापक्षयङ्करः। मङ्गलानां च सर्वेषां, प्रथमं भवति मङ्गलम् ॥२॥ - આ પંચ પરમેષ્ઠીને કરેલ નમસ્કાર સર્વ પાપને ક્ષય કરનાર છે, અને સર્વ મંગલોની મદયે પ્રથમ મંગળરૂપ છે. ૨. ॐ ह्री श्री जय विजये, अहँ परमात्मने नमः। कमलप्रभसूरीन्द्रो, भाषते जिनपञ्जरम् ॥३॥
૩૪ હીં શ્રી હે વિજયાદેવી! તમે ય પામે. અહન પરમાત્માને નમસ્કાર થાઓ. આ પ્રમાણે મંગળ કરીને શ્રી કમલપ્રભ સૂરીશ્વર જિનપંજર સ્તંત્રને કહે છે. ૨. एकभक्तोपवासेन, त्रिकालं यः पठेदिदम् । मनोऽभिलषितं सर्वे, फलं स लभते ध्रुवम् ॥४॥
જે મનુષ્ય એકાશન કે ઉપવાસ કરીને આ સ્તંત્ર ત્રિકાળે ભણે છે, તે પુરૂષ સર્વ મનવાંછિત ફળને અવશ્ય મેળવે છે– પામે છે. ૪. भूशय्याब्रह्मचर्येण, क्रोधलोभविवर्जितः। देवताग्रे पवित्रात्मा, षण्मासैर्लभते फलम् ॥५॥
પૃથ્વી પર શયન કરનાર, બ્રહ્મચર્યનું પાલન કરનાર, ક્રોધ અને લેભથી રહિત એવો પવિત્ર આત્માવાળે મનુષ્ય દેવતાની પાસે આ સ્તોત્રને પાઠ કરવાથી છ માસે તેનું ફળ પામે છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org