________________
( ૧૭૧) મુખ ને પાત્રાનું વિદેહ સાધુના મુખનું, પચ્ચાસહાથપ્રમાણ
માન– તેમ તસ પાત્રાનું તળું, સત્તરધનુષ્યનું જાણ. મુહપત્તિ માન–એક લખને સાઠ સહસ, ભરત સાધુની જાણ.
તે વિદેહના સાધુની, એક મુહુપત્તિ માન. અહીં કરતાં સંચારસ, ચારસો ગણી હોય;
તે માપ તસ ઘટી શકે, જેગ ગ તે જોય. સાધુ સાધ્વી યોગ તીર્થકર આજ્ઞા. તેને જ સાધુ કહીયે.
તીર્થકર ગણધરના વચને સાધુ થઈ, તેમનાજ વચને વર્તન નાર, સ્ત્રીઓના વશ નહિ પડનાર, તેમ જે વમેલા વિષને પીતા નથી તેને સાધુ કહીયે. દશ વકા
જેઓ પાંચે સ્થાવરની લેશ પણ વિરાધના કરતા નથી, તેમ કરાવતા નથી તેને સાધુ કહીયે. દશ વૈકા
જેઓ પોતાના અર્થો બનાવેલો આહાર ખાતા નથી, તેમ પોતે આહાર પકાવતા નથી, તેમ બીજા પાસે પકાવરાવતા નથી તેને સાધુ કહીયે. દશ વૈકા - જે જિનવચને શ્રદ્ધા રાખી, છકાય જીવોને પિતાના આત્મવત્ માને છે, તથા પાંચ મહાવ્રત પાળે છે, અને પાંચ આશ્રવને રેકે છે, તેજ સાધુ કહેવાય. દશ વૈકા
જેઓ ચાર કષાયનો ત્યાગ કરે છે, આગમ વચને ત્રિગ સ્થિર રાખે છે, પશુ તેમ સોના રૂપાનો ત્યાગ કરે છે, તેને સાધુ કહીયે. દશ વૈકા
જેઓ ગ્રહસ્થનો પરિચય રાખતા નથી. તેને સાધુ કહીયે. દશકા.
સાધુ સાધ્વીએ, દિવસની પહેલી પોરસીમાં સ્વાધ્યાય, બીજી પિરસીમાં અર્થ વિચારણા, તેમ પાઠ લે દેવ, ત્રીજી પિરસીમાં આહાર પાછું વિગેરે કરવા અને ચોથી પિરસીમાં વિહાર કરવો.
સાધુ સાધ્વીએ રાતની પહેલી પિરસીમાં અર્ધ વિચારણા બીજી ત્રીજી પારસીમાં નિદ્રા લેવી અને ચોથી પિરસીમાં સ્વાધ્યાય કરે, તે ઉત્તરાધ્યયન વિગેરેમાં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org