________________
(૧૭૨ )
સાધુ સાધ્વીને આહાર, ગોચરીના સાત પ્રકા— ૧ ક્ષીર ગોચરી–આહાર પાણી કલ્પનીય દેષ રહિત લાવે તે. ૨ અમૃત ગૌચરી-માગ્યા વિના અચિત આહાર મળે તે. ૩ મધુકર બૈચરી-ભ્રમરની પેઠે ફરી થોડું થોડું લઈ આત્માને - તૃપ્ત કરે તે. ૪ ગો ગોચરી-દરેક ઘરથી થોડું થોડું લેવે તે. ૫ રૂદ્ર ગોચરી-ડરી ડરીને (બીતે બીતે) ગોચરી લાવે તે. ૬ અજગર ગેચરી-એકજ ઘરેથી લાવે તે. ૭ ગદ્ધા ગોચરી એકજ ઘેરથી તમામ લાવે તે.
આહાર અને તીર્થકર આશા. गाथाः-अहो जिणेंहिं असावजा, वित्ति साहुण देसिया ।
मुख्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ॥ १ ॥ ભાવાર્થ–મક્ષ સાધનના હેતુ ભૂત, સાધુના દેહના નિવા હાથે, અહો તીર્થકર ભગવાને, સાધુને નિર્દોષ વૃત્તી દેખાડી છે.
ભિક્ષા ત્રણ પ્રકારની છે–તેમાં સર્વે સંપત કરી અને પિરષદની તે બે ચારિત્ર દુષિતની છે અને ત્રીજી વૃત્તિ ભિક્ષા તે ચારિત્ર પાત્રની છે.
સાધુ સાધ્વીએ-આહાર પાણું ૪ર દોષ રહિત લાવવા ખપ કરો. અને તેવો શુદ્ધ લાવેલે આહારાદિ માંડલીના ૫ દેષ ટાળી વાપરવા ઉપગ રાખો, તે ૪૭ દેષ આ પુસ્તકના સુડતાલીસ વસ્તુ સંખ્યામાં જણાવ્યા છે, દશ વૈકા
મુનિરાજ-ગ્રહસ્થના બેલાવ્યા થકી અથીને ગોચરીની વિનતી કરવા આવે, તેને ત્યાં જાય નહીં, તે આચારાંગ ઉત્તરાધ્યયન તેમ નિશિથ સૂત્રમાં કહ્યું છે, - સાધુ-નિત્યપિંડ ભોગવે નહિ, તે ઉત્તરાધ્યયન તથા દશ વૈકાલિકમાં કહ્યું છે.
સાધુ-આધાકમ, મિશ્ર આહાર ભેગવે નહી, તે ભગવતી તથા ઠાણુગ તેમ દશ વેકા કહ્યું છે.
સાધુ-અસુજતો આહાર પાણી ફરી ફરી લેવા જાય નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org