________________
( ૧૬૮ )
યાત્રા કરીને આવનાર સાધુ-સાધ્વીએ સામા મળે છે, તે તેમણે પડી લેહણા કયારે કરી અને કયારે ચડયા ? આ પ્રમાણે વર્તવુ તે લાભ લેતાં નુકસાન થાય છે, તે લક્ષમાં લેવા જેવુ છે. હવે એની વિધિ અને વન.
હમેશાં એકાસણું કરવુ ત્રણે ટંકના દેવવંદન કરવા. હમેશાં પાંચ ચૈત્યવંદન કરવા, હંમેશાં ત્રણ પ્રદક્ષિણા કરવી. હમેશાં નવ ખમાસમણ દેવાં. હમેશાં નવ લેગસને કાઉસગ્ગ કરવા.
નવ વખત નવ ટુંકના દર્શન કરવા. એક વાર રાહીશાળાનીયાત્રા કરવી. એક વખત શત્રુંજી નદી પગલે જવું. એકવાર દાઢ ગાઉની પ્રદક્ષિણા કરવા એકવાર ત્રણ ગાઉની પ્રદિક્ષણાકરવી એકવાર છ ગાઉની પ્રદક્ષિણા કરવી એકવાર બારગાઉની પ્રદક્ષિણાકરવી
હમેશાં દશ ખાંધી નવકારવાળી એક વખત ૫ ંચતીથી યાત્રા કરવી. કોઇ પ્રકારની આશાતના ન થાય તેવા ઉપયાગ રાખવા.
એક સમયમાં કેટલા સિદ્ધે.
મનહર છંદ.
એક સમય ઉત્કૃષ્ટ સ્રીયા વિશ સિદ્ધિ વરે, નપુંસક વેઢે દશ સિદ્ધે તે પ્રમાણીયે; પુરૂષ એકસેા આઠ ગ્રહ લીંગે સિદ્ધે ચાર,
અન્ય લીંગે દશ સિદ્ધે ઉર એમ આણીયે; સ્વલીંગે એકસે આઠ એ પણસા ધનુષ્યના,
॥ ૧ ॥
બે હાથ શરીર ધારી ચાર ચિત્ત જાણીયે; ને મધ્યમ અવગાહે એક સમયે ઉત્કૃષ્ટ, એકસે આઠ લલિત સિદ્ધે મન માનીયે. એકો ને આઠ ગ્રંથ-શ્રીમદ્યશેાવિજયજી ઉપાધ્યાયે શ્રી સંઘના શ્રેયાર્થે, ઘણા ઉત્તમ ને ઉપયાગી એવા એકસેાને આઠ ( ૧૦૮ ) ગ્રંથની રચના કરી, સંઘના માટે ઘણું! સારા વારસા મુકી ગયા છે, એ મહાન ઉપકાર કર્યા છે, ધન્ય છે તે મહાત્માને અને ધન્ય છે એ કૃતિને. એમાં બધુયે આગમના દેહનનુજ સમર્પણ છે.
ગણવી.
નવ વખત ઘેટીની યાત્રા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org