________________
(૧૬) બાર કષાય મનથી મટે, સર્વ વિરતિ હે પ્રગટે ગુણરાશ; દેશથી સર્વ સંયમ વિષે, અનંત ગુણ હો વિશુદ્ધ સમાસ. ચા. ૩ સંયમ ગુણ ઠાણ ફરશ્યા વિના, તત્વરમણતા હો કેમ નામ કહેવાય; ગજ પાખર ખર નહિ વહે, એની ગુરૂતા હો આતમમાં સમાય.૪ વર્ષ સંયમના પર્યાયમાં, અનુત્તરનાં છે સુખ અતિકમ હોય; શુકલ શુકલ પરિણામથી, સંયમથી હો ક્ષણમાં સિદ્ધિ જોય. ચા.૫ સર્વ સંવર ચારિત્ર લહી, પામે અરિહા હો સહિ મુક્તિનું રાજ; અનંત કારણ ચરણ છે, શિવપદનું હો નિશ્ચય મુનિરાજ. ચા.૬. સત્તર ભેદ સંયમ તણા, ચરણ સિત્તરી હા કહી આગમ માંહિ; વરૂણદેવ જિનવર થયે, વિજય લક્ષ્મી હો પ્રગટે ઉત્સાહિ. ચા.૭
ગઈ એંશીની વિશીના જયભુષણ તીર્થંકરજંબુદાઝીમ રાજા, રતીમતી પટરાણીની પુત્રી-લક્ષમણું (પતિ રણપ્રચંદ) તે સાધ્વીયે ચકલા-ચકલીનું મૈથુન જોઈ ખેટ વિચાર કર્યો અને તીર્થકરે આ ઊપદેશમાં ભૂલ કરી છે, તેવો અવર્ણવાદ બેલી તેને મિચ્છામિ દુક્કડ ન દીધે તેના પાપે ૮૦ વીશી સુધી ઘણું નીચ ભમાં રખડી છેવટે આવતી ચોવીશીના શ્રી પદ્મનાભ વખતે મેક્ષે જશે. જુઓ? તીર્થંકરના અવર્ણવાદથી કેટલું ભવ ભ્રમણ થયું.
ચોરાશી ગચ્છના નામ. ૧ દેવંદનિક ૧૩ બેકડીયા ૨૫ વડીપોશાળ ૨ ધમશેષ ૧૪ ભિન્નમાલિયા ૨૬ ભરૂઅચ્છા ૩ સંડેરા
૧૫ નાદ્રા ર૭ કત્તલપુરા ૪ કિન્નરસા ૧૬ સેવંતરીયા ૨૮ સંખલા ૫ નાગરીતપા ૧૭ ભંડેરા
૨૯ ભાવડહરા ૬ મāધારા ૧૮ જઈલવાળ ૩૦ જાખડીયા ૭ ખડતપા ૧૯ વડાખડતર ૩૧ કરંટવાળ ૮ ચિત્રવાળા ૨૦ લહુડાખડતર ૩ર બ્રહ્મણીયા ૯ ઓશવાળથી તપા ૨૧ ભાણસોલિયા ૩૩ મંડાહડા
ગછ થયે ૨૨ વડગ૭થી વિધિ- ૩૪ નીબલીયા ૧૦ નાણાવાળ
પક્ષ ગ૭ થયે ૩૫ ખેલાહરા ૧૧ પદ્ધિવાળ ૨૩ તપાબિરૂદ ૩૬ ઊરિતવાળ ૧૨ આગેમિયા
૩૭ ખદેલિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org