________________
(૧૬પ) ચરણ સિત્તરી.
મનહર છંદ. પંચ મહાવ્રત પાળે દશ વિધ યતિ ધર્મ,
સત્તર ભેદે સંયમ પાળવા પ્રકારતે; વૈયાવચ દશ વિધ બ્રહ્મ ગોપો નવ ભેદે,
જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણ જ કારતે; તપ તપ ભેદ બાર કૂર કર્મ કરે ઠાર,
નિગ્રહ કષાય ચાર દુઃખને નિવારતે; ચરણ સિત્તરી કાર ઊર ધરી એને સાર, ભાગે ભવ ભાર ધ્યાને લલિત તું ધારતે. ૧
કરણ સિત્તરી.
મનહર છંદ. પિંડ વિશુદ્ધિ છે ચાર પંચ સમિતિયે યાર,
ભાવે સુભાવના બાર ભાગે ભવ ભારતે; બાર પડિમાને ધાર સાધુની જે સુખકાર,
પંચેંદ્રિ નિગ્રહે પ્યાર સદાયે સંભારતે પડિલેહણ પચીશ ગુપ્તિ ત્રણ ગેપી હીસ,
અભિગ્રહે ચાર નીશ દશ દીલ ધાર તે, કરણ સિત્તરી સાર કહ્યો જે લલિત કાર,
પિચાવેતે ભવ પાર સેવીને સુધારતે. તે ૧ છે ચારિત્ર ગુણ સ્તવનાયે વિશસ્થાનક.
પૂજાની અગીયારમી ઢાળ. દહ–રત્નત્રય વિણું સાધન, નિષ્ફળ કહી સદીવ, ભાવ યણનું નિધાન છે, જય જય સંયમ જીવ.
અજિત જિદશું પ્રીતડી—એ દેશી. ચારિત્રપદ શુભ ચિત્ત વસ્યું, જેહ સઘળા હે નયનો ઉદ્ધાર; આઠ કરમ ચય રિક્ત કરે, નિરૂત્તે હો ચારિત્ર ઉદાર. ચા. ૧ ચારિત્ર મેહ અભાવથી, દેશ સંયમ હે સર્વ સંયમ થાય; આઠ કષાય મિટાવીને, દેશ વિરતિ હા મનમાં ઠહરાય. ચા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org