________________
શપાંચ
લા
જીવનું
( ૧૬૦) સમતિ દૃષ્ટિ—સમતિ દષ્ટિ જે જીવ તે, કરે કુટુંબ સંભાળ.
આપ અંતર ન્યારે રહે, ધાવ ખેલાવે બાળ. સમકિત દાહક-દેવ દ્રવ્યનાશ મુનિઘાત, ઊસૂત્રે વદનાર;
સાધ્વી ચતુર્થવ્રત ભંજક, સમક્તિ દાહક ચાર. સમકિત હેય-ઉદ્યમ અને પૂર્વકૃત કર્મ, ભવિતવ્યતા સ્વભાવ;
ન કાળ પચે સિદ્ધિ માને, તેને સમકિત સાવ.
એ પાંચે કારણેનું જુદુ જુદુ કાર્ય. ઊઘમ–માતાપિતાના ઊદ્યમથી રૂધિરવીર્યનું મળવું તે. કર્મ–પૂર્વકૃત કર્મો કરી તેમાં જીવનું આવવું તે.
ભવિતવ્યતા–જીવના સારા ખોટા કર્મોનુસાર સુખદુ:ખના હેતુરૂપ પ્રતિક્ષણે વસ્તુનું મળવું તે.
સ્વભાવ-જીવમાં પશુ મનુષ્યાદિનો સ્વભાવ ઊત્પન્ન થે તે. કાળ–કાળે કરી સવે અવસ્થા પામે છે, એમ સર્વે જીવ આશ્રયી જાણવું.
એક કારણે કામ બને નહીં તેવી ખરી માન્યતા હોય તેને સમકિતિ કહેવાય.
પ્રસંગે મિથ્યાત્વની સમજ
આ દશ મિથ્યાત્વ,
મનહર છંદ. ધર્મને અધર્મ અને, અધર્મને ધર્મ કહે,
ધર્મ કે અધર્મ શું તે અગત્યે અજાણ છે, માર્ગને ઊન્માર્ગ એમ, ઊન્માર્ગને માર્ગ માને,
સાધુને અસાધુ તેમ, અસાધુ સુજાણ છે; જીવને અજીવ જાણે, અજીવને જીવ એમ,
મૂર્તિને અમૂર્ત માને, અમૂતે કયાં ભાન છે; દશ આ મિથ્યાત્વ દાખ્યાં, સમજી લલિત છોડ,
સંસારના ફેરે મેટી, મિથ્યાત્વે મહેકાણું છે; છ મિથ્યાત્વ—લેકિક દેવગુરુ પર્વગત, તી કેત્તર નામ;
મિથ્યાત્વ છ છડો સદા, સમજી સાર તમામ. પાંચ મિથ્યાત્વ-અભિ અને અનભિગ્રહક, અભિનિવેશીક જાણુ
સંશયિક અનાગિકે, મિથ્યાત્વ પાંચે માન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org