________________
(૧૫૯) નિશ્ચય સમકિતવતને, વ્યવહાર સંમતિ હોય પણ વ્યવહાર સમક્તિ ને, નિશ્ચય હાય ન હોય. વ્યવહારનું સમક્તિ તે, નિશ્ચય કારણ જાણું. સશુરૂ બંધ સુભાવથી, પાવે પદ નિરવાણ.
સમકિતાશ્રયી થોડું વર્ણન. પાંચ સમકિત–ઉપશમ સાસ્વાદન અને, વેદક તેમ ક્ષાયિક,
ક્ષેપશમ પણ પ્રેમથી, સમક્તિ સે ઠીક. દશ સમતિ–ક્ષાયિક ક્ષયે પશમ અને, ઉપસમિક સાસ્વાદન,
વેદક દરબે ભેદ દશ, નિસર્ગ અભિગમ ગણ. સમકિત સ્પર્ધા પર્વતે મેરૂ સુરે ઇંદ્ર, ગ્રહે ચંદ્રમા જેમ,
બ્રહ્માદિ દેવે જિનવરું, ધર્મે સમતિ તેમ. સમકિતસ્થિતિ-ઉપશમ અંતર્મુહૂતી, છઆવળિ સાસ્વાદન,
વેદક સમકિત સમયનું, ધારે ત્રણનું મન. ક્ષાયિક કહ્યું કાંઈ અધિક, તેત્રિશ સાગર સાર; ક્ષપશમ સમકિત તેમ, છાસઠ સાગર ધાર. ક્ષપશમ સમકિત સ્થિતિ, છાસઠ સાગર હાય, બે વાર વિજયા દિકમાં, તેત્રિશ સાગર દેય. અથવા ત્રણવાર તેહ, અચુત દેવના આય,
ત્રણ બાવીશ સાગરે, મનુષ્ય મોક્ષમાં જાય. સમકિતિ શ્રેષ્ટ-દરશનથી જેહ ભષ્ટ તે, મૂલ મેક્ષ ન જાય;
_ વિના સંયમે શિવ વરે, વિણ દર્શન નહિં પાય. સમકિતિજ્ઞાની-સમકિત અષ્ટપ્રવચન ધર, જ્ઞાની તેહ ગણાય;
અધ પુદ્ગલ પરાવરતને, સકળ કર્મમળ જાય. નવપૂવી છતાં સમકિત વિના નવપૂવી, અજ્ઞાની કહેવાય,
અજ્ઞાની- સમક્તિ વિણ સંસારમાં, આમતેમ અથડાય. તેજ સમકિતિ-સત્ય સ્વરૂપ જસ જીદગી, સદાય સમતાવંત,
છિન છિન સત્ય ગષણ, તેહ સમકિતિ સંત. તે શ્રદ્ધાતા–નહિ તપ નહિ શાસ્ત્રાભ્યાસ, ન ભર્યું ગણે નદાન,
તે પણ શક્તિ નહિ હોય તે, એક અહં સત્ય માન.
(આટલી પણ શ્રદ્ધા આત્માને તારે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org