________________
( ૧૫૩).
બાવન વસ્તુ સંખ્યા. વિનય પ્રભાવ-વિનય વૈરીને વશ કરે, વિનયથી વાધે મામ;
વિનય કર્યો કામણ કર્યું, વિનય વિશે આરામ, બાવન પ્રકાર–તજ આશાતન તેરની, ભક્તિ કીરત બહુમાન
ન બને બાવન ચ ગુણે, વિનય વાત પ્રમાણ. તે વિનયને ખુલાસે–૧ તીર્થકર, ૨ સાધુ, ૩ કુલ, ૪ ગણ, ૫ સંઘ, ૬ કિયા, ૭ ધર્મ, ૮ જ્ઞાન, ૯ જ્ઞાની, ૧૦ સૂરિ, ૧૧ સ્થવિર, ૧૨ પાઠક, ૧૩ ગણું-–આ તેરની આશાતના નિવારી, ભક્તિ, કરતિ, અને બહુમાન કરવ બાવન પ્રકાર થાય. વિનય ગુણ સ્તવનાયે દશવૈકાલિકની.
સઝાય ઢાળ નવમી.
શત્રુંજય જઇયે લાલન–એ દેશી. વિનય કરજે ચેલા, વિનય. શ્રીગુરૂ આણા શીશ ધરજે. ચેલા. એ ટેક.
કોધી માની ને પરમાદી,
- વિનય ન શિખે વળી વિષવાદી, ચે. વિનય રહિત આશાતના કરતાં,
બહુ ભવ ભટકે દુર્ગતિ ફરતાં. ચેદુ-૧ અગ્નિ સ વિષ જિમ નવિ મારે,
ગુરૂ આસાયણ તેથી અધિક પ્રકારે, ચેટ અ અવિનયે દુઃખિયે બહુ સંસારી,
અવિનયી મુક્તિને નહિ અધિકારી. ચેનવ ૨ કેદા કાનની કુતરી જેમ,
હાંકી કાઢે અવિનય તેમ. ચેટ અ. વિનયે મૃત તપ વળી આચાર,
કહીયે સમાધીનાં ઠામ એ ચાર. એ. ઠા. ૩ વળી ચાર ચાર ભેદ એકેક,
સમજે ગુરૂ મુખથી સુવિવેક ચેટ સુo તે ચારેમાં વિનય છે પહેલે,
ધર્મ વિનય વિણ ભાખે તે ઘેલો. ચેટ ભાગ ૪ ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org