SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫ર) ૩૧ તેજોલેક્યાલબ્ધિ ૩૮ વાદીલબ્ધિ ૪૫ અભવસ્થકેવલીલ૦ ૩ર વચનવિષલબ્ધિ ૩૯ અષ્ટાંગનિમિત્તલ૦ ૪૬ ઉગ્રતપોલિબ્ધિ. ૩૩ આશીવિષલબ્ધિ. ૪૦ પ્રતિમાપ્રતિપન્નલ૦ ૪૭ દીસ તપલબ્ધિ. ૩૪ દષ્ટિવિષલબ્ધિ. ૪૧ જિનકલ્પપ્રપન્નલ૦ ૪૮ ચતુ દશર્વિત્વલા ૩૫ ચારણસુમિણલ, કર આણિમાદિસિદ્ધિ. ૪૯ દશપૂર્વિત્થલબ્ધિ. ૩૬ મહાસુમિણલબ્ધિ ૪૩ શ્રમણ્યલબ્ધિ.' ૫૦ એકાદશાંગધારિ૩૭ તેઅગ્નિસર્ગલબ્ધિ૪૪ ભવસ્થકેવલીલા લબ્ધિ . એકાવન વસ્તુ સંખ્યા. પ૧ જ્ઞાનના ગુણ-ગુણ એકાવન જ્ઞાનના, વિગતતાર તસ વાસ; દેવવંદન ને નવપદે, વાંચી વિચારે ખાસ. જ્ઞાન ગુણ સ્તવનાયે વીશ સ્થાનક. પૂજાની આઠમી ઢાળ. દુહો–અધ્યાત્મ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીત્તિ, સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમે જ્ઞાનની રીતિ. અરણુંક મુનિવર ચાલ્યા ગોચરી–એ દેશી. જ્ઞાનપદ ભજિયેરે ગત સહંકર, પાંચ એકાવન્ન ભેદરે; સમ્યમ્ જ્ઞાન જે જિનવર ભાષિયું, જડતા જનની ઉચછેદેરે. જ્ઞા. ૧ ભક્ષાભક્ષ વિવેચન પરગડા, ખીર નીર જેમ હંસોરે; ભાગ અનંતરે અક્ષરને સદા, અપ્રતિપાત પ્રકારે. ઝા. ૨ મનથી ન જાણે કુંભ કરણ વિધિ, તેહથી કુંભ કેમ થાશેરે, જ્ઞાન દયાથીરે પ્રથમ છે નિયમા, સદ સભાવ વિકાશેરે. જ્ઞા. ૩ કંચન નાણું લેશનવંત લહે, અધે અંધ પુલાયરે; એકાંતવાદી રે તત્વ પામે નહીં, સ્યાદ્વાદ રસ સમુદાયરે. જ્ઞા. ૪ જ્ઞાન ભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકળ ગુણ મૂળરે, જ્ઞાની જ્ઞાનતણું પરિણતિ થકી, પામે ભવજળ કૂળરે. જ્ઞા. ૫ અલ્પાગમ જઈ ઉગ્રવિહાર કરે, વિચરે ઉદ્યમ વંતરે; ઉપદેશમાળામાં કિરિયા તેહની, કાય કલેશ તસ હુંતરે. જ્ઞા. ૬ યંત ભૂપોરે જ્ઞાન આરાધતે, તીર્થંકર પદ પામેરે; રવિ શશિ મેહપરે જ્ઞાન અનંતગુણી, સૌભાગ્યલક્ષ્મીહિતકામેરેજ્ઞા. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy