________________
( ૧૫૪ )
મૂળ થકી જિમ શાખા કહીએ,
ધર્મ ક્રિયા તિમ વિનયથી લડ઼ીએ; ચે॰ વિ
ગુરૂ માન વિનયથી લહેશે સાર,
જ્ઞાન ક્રિયા તપ જે આચાર. ગરથ પાખે જિમ ન હેાયે હાટ,
વિષ્ણુ ગુરૂ વિનય તેમ ધર્મની વાટ; ચે ધ૦ ગુરૂ નાન્હા ગુરૂ માટા કહીયે, રાજાપરે તસ આણા વહીયે.
અલ્પદ્યુત બહુશ્રુત પણ જાણે,
શાસ્ત્ર સિદ્ધાંતે તેહ મનાણા; ચે તે જેમ શશી ગ્રહ ગણે વિરાજે,
મિને પિરવારમાં તેમ ગુરૂ ગાજે. ગુરૂથી અલગા મત રહેા ભાઇ,
ગુરૂ સેવ્યે લહેસે ગૈારવાઇ; ચે સા ગુરૂ વિનયે ગીતારથ થાશે,
વંછિત સવિ સુખ લખમી કમાશે. શાંત દાંત વિનયી લજ્જાળુ,
તપ જપ ક્રિયાવત દયાળુ. ચે ક્રિ॰ ગુરૂકુલવાસી વસતા શિષ્ય,
પૂજનીય હાચે વિસવાવીશ દશ વૈકાલિક નવમે અધ્યયને,
અર્થ એ ભાંખ્યા કેવળી વળે; ચૈ કે
એણીપેરે લાભ વિજય ગુરૂ સેવી,
વૃદ્ધિ વિજય સ્થિર લખમી લહેવી. સવરના સતાવન ભેદ.
મનહર છંદ.
સમિતિ પાંચ છે શુદ્ધ ગુપ્તિ ત્રણ ગણા એમ, અષ્ટ પ્રવચનની એ માતાજી મનાય છે; ખાવીશ પ્રકારે પૂરા પરિસહ સહેા શૂરા, દશ વિધ યતિધર્મ સાચા સુખદાય છે.
Jain Education International
For Private & Personal Use Only
૨૦ જે ૫
૨૦ આ દે
ચેતે ૭
૨૦ ૯૦ ૮
ચે॰ વિ૦ ૯
૨૦૯૦ ૧૦
www.jainelibrary.org