________________
(૧૪૯ ) પ વનીકપિંડ–પિતાનું દીનપણું જણાવીને ભિક્ષા લેવી તે. ૬ ચિકિત્સાપિંડ–ભિક્ષા માટે ઔષધાદિક બતાવવા તે. ૭ ક્રોધપિંડ–ગૃહસ્થને ડરાવી શાપ આપી આહાર લે તે. ૮ માનપિંડ–અમુક ઘેરથી સારો આહાર લાવી આપું, તેમ
પ્રતિજ્ઞા કરી ગૃહસ્થને વિટંબના કરી લાવી આપે છે. ૯ માયાપિંડ–ભિક્ષા માટે જુદા જુદા વેશ તેમ ભાષા બદલે તે. ૧૦ ભપિંડ–ભિક્ષા સારી લેવા માટે ઘણું ભમે તે. ૧૧ પૂર્વપશ્ચાત સંસ્તવ–પહેલા ગૃહસ્થના માબાપ, પછી
સાસુસસરાની પ્રશંસા પૂર્વક તેમની સાથે પોતાને પરિચય
જણાવે તે. ૧૨ થી ૧૫ વિદ્યાદિ પિંડ–૧૨, ૧૩, ૧૪, ૧૫ ભિક્ષા માટે
વિદ્યા, મંત્ર, ચુર્ણ, તથા યેગને ઊપગ કરવા લાગે છે. ૧૬ મૂળ કર્મપિંડ–ભિક્ષા માટે ગર્ભનું સ્તંભન, ગર્ભનું
ધારણ, પ્રસવ, રક્ષાબંધનાદિક કરવાથી લાગે તે.
એષણના સાધુ અનેશ્રાવકથી થતા ૧૦ દેષ. ૧ શક્તિ-આધા કમની શંકા છતાં પણ ગ્રહણ કરવો તે. ૨ મક્ષિત-સચિત અચિત એવા મધુ આદી નિંદ વસ્તુ સંઘટ્ટ
વાળો લે તે. ૩ નિશ્ચિત-સચિત મધે સ્થાપન કરેલું અચિત લેવું તે. ૪ વિહિત-સચિત ફળાદિથી ઢંકાયેલું અન્નાદિ લેવું તે. ૫ સંહત-દેવાના પાત્રમાં રહેલા પદાર્થને બીજા પાત્રમાં નાંખી
જે આપવું તે. ૬ દાયક-બાળક, વૃદ્ધ, નપુંસક ધ્રુજત, આંધળે, મેદોન્મત્ત
હાથપગવિનાને, બેડવાળ, પાદુકાવાળ, ખાંશીવાળો, તોડનાર, ફેડનાર, કંડક (અનાજવિ૦) દળનાર, ભુજનાર, કાતરનાર, પિજનાર છકાય વિરાધક, છેકરાવાળી સ્ત્રી, ગર્ભણી સ્ત્રી એટલા
પાસેથી આહાર લેવો તે. ૭ ઊંમિશ્ર–દેવા લાયક ખાંડ વિગેરેને સચિતમિશ્રિત કરી આપે છે. ૮ અપરિણુત-અચિતપણાને પામ્યા વિનાનું જે દેવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org