________________
( ૧૫૦ )
- લિસ-દહીં, દુધ, ઘી, ખીર આદિ દ્રવ્યથી વાસણુ હાથાદિ
ખરડી આપે તે.
૧૦ છદિત-શ્રી આદિકના જમીન પર છાંટા પડે તેમ આપે તે. આહાર વાપરવાના ૫ દોષ ( માંડલીના ). ૧ સ`ચેાજન-લાલુપતાથી પુડલા આદિકને ઘી ખાંડથી મિશ્રિત કરવા તે. ર પ્રમાણાતિરિકત–ધીરજ, બળ, મનાદિ તિયાગને ખાદ ન આવે તેમ સંયમના નિર્વાહ પુરતા આહાર કરે, તે ઉપરાંત કરે તે તે. ૩ અંગાર-અન્નને તથા દેનારને વખાણતા ખાય તેા, ચારિત્રને માળી કાલસા કરે.
૪ ધૂમ-અન્નને કે દૈનારની નિંદા કરે તે ખાય તા, ચારિત્ર રૂપ ચિત્રશાળીને કાળી કરે તે.
પ કાર્ણાભાવ-મુનિ છ કારણે
આહાર કરે તે, ક્ષુધા, વૈયાવચ, ઇરિયાસમિતિ, સંયમ, જીવીતવ્ય અને ધ્યાનસ્થિર, તે સિવાય કરે તા દોષ લાગે.
એલવું નહિ—આહાર વખતે કાંઇ પણ, ખેલે પાપ બંધાય, જરૂર કામ જણાયતા, પાણી પી ખેલાય.
૪૮ ને દીક્ષા અઢાર નર દેશ નપુંસક, વનીતા વીશ કહાય; વારી— એવા અડતાલીશ ને, દીક્ષા નહિ દેવાય. પચ્ચાસ વસ્તુ . સંખ્યા.
તપના ગુણા તપ પદ્મ ખાર પ્રકારનું, પણ ગુણુ તાસપચ્ચાસ; ૫૦~ નીરખેા નવપદ વિધિયે, વિસ્તારે તિહાં વાસ. તપ ગુણ સ્તવનાયે નવપદ પૂજાની. સત્તર અને અઢારમી-ઢાળ.
દુહા— દઢ પ્રહારી હત્યા કરી, કીધાં કર્મ અઘાર. તા પણ તપ પ્રભાવથી, કાઢ્યાં કકઠાર. નવપદની પૂજા ઢાળ-સત્તરમી.
પુરૂષાત્તમ સમતા છે તારા ઘટમાં—એ દેશી.
તપ કરીયે સમતા રાખીઘટમાં તપ૦
તપ કરવાલ કરાલ લે કરમાં, ડિયે કમ અરિ ભટમાં. તપ૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org