________________
(૧૪૮) ૨ દેશિક–પૂર્વ કરેલ ભાત, લાડુને દહી, ગેળથી સ્વાદીષ્ટ કરે,
અને ઘી ભેળવે તે. ૩ પુતિ–શુદ્ધ આહારને આધા કમીથી મિશ્ર કરે તે. ૪ મિશ્ર–પિતાને તથા સાધુ માટે પ્રથમથી જ કલ્પી કરવું તે. ૫ સ્થાપિત ખીર આદિક કરી સાધુ માટે સ્થાપી રાખવાં તે. ૬ પાહુડી–વિવાહવિલંબ છતાં સાધુ જાણું લાભ લેવા વિવાહ
વહેલા કરે તે. ૭ પાદુ:કરણ–અંધારામાં રહેલી વસ્તુ દીવાદિકથી શોધી
લાવી આપે છે. ૮ કીત—સાધુ માટે કીમત આપી (વેચાથી) લાવી આપે છે. ૯ પ્રામિત્યક–સાધુ માટે ઊધાર લાવીને આપે તે. ૧૦ પરાવર્તન–પિતાની વસ્તુ બીજાની સાથે અદલાબદલી કરીને
આપે તે. ૧૧ અભ્યાહૂત-કાંઈ પણ સામે લાવીને આપે તે. ૧૨ ઊભિન્ન–કુલ્લાદિકમાંથી ઘી કાઢવા તેના મુઢીયેથી માટી
દૂર કરે તે. ૧૩ માલે પહત–માળ ઊપરથી છીંકેથી કે ભેંચરેથી કોઈપણ
લાવી આપે છે. ૧૪ આ દ્ય-રાજાદિકે કોઈની પાસેથી જબરાઈથી લઈ આપે તે. ૧૫ અનાસૃષ્ટિ-આખી મંડળીની રજા સિવાય તેમાંથી એક
જણ કાંઈ પણ આપે છે. ૧૬ અધ્યય પૂરક–સ્વાર્થ છતાં સાધુ આવ્યા જાણી આહાર વધારી આપે છે.
ઊત્પાદના સાધુથી થતા ૧૦ દેષ. ૧ ધાત્રીપિડ–ગૃહસ્થના બાળકને દુધ પાવું, બ્લેવરાવવું,
શણગારવું, રમાડવું, ખોળામાં બેસારવું તે. ૨ દૂતિપિંડ–દૂતની પેરે સંદેશા લઈ જવા લાવવા તે. ૩ નિમિત્તપિંડ–ત્રણે કાલના લાભાલાભના નિમિત્ત કહેવા તે. ૪ આજીવપિંડ–ભિક્ષા માટે પિતાના કુળ, જાતિ, કર્મ, શિલ્પ આદિકનાં વખાણ કરવાં તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org