________________
(૧૪૭) વર્તમાન ૪૫ આગમની લોક સંખ્યા ૪૫ આગમે–છલખ ઓગણ સાઠ સહસ, ત્રણસો ત્રીશ જાણું લોકસંખ્યા આગમ પીસ્તાલીશ ની, લેક સંખ્યા પ્રમાણે, શ્રુતગુણ સ્તવનાયે વિશ સ્થાનક પૂજાની.
- ઓગણીસમી ઢાળ. દહે–વક્તા શ્રોતા ગ્યથી, શ્રુત અનુંભવ રસ પીન;
ધ્યાતા ધ્યેયની એક્તા, જય જય શ્રુત સુખલીન. અવિનાશીની સેજડી, રંગ લાગે મેરી સજનીજી–એ દેશી. શ્રુતપદ નમિયે ભાવે ભવિયા, શ્રત છે જગત આધાર; દુ:સમ રજની સમયે સાચે, મૃત દીપક વ્યવહાર;
કૃતપદ નમીયેજી—એ આંકણું. ૧૧ છે બત્રીશ દોષરહિત પ્રભુ આગમ, આઠ ગુણે કરી ભરિયુંજી; અથથી અરિહંતજીયે પ્રકાશ્ય, સૂત્રથી ગણધરે રચિયું. મુo | ૨. ગણધર પ્રત્યેક બુદ્ધ ગૂંચ્યું, શ્રુત કેવળી દશ પૂવજી; સૂત્ર રાજા સમ અર્થ પ્રધાન છે, અનુગ ચારની ઉવ. શ્રુ. ૩ જેટલા અક્ષર શ્રતના ભણાવે, તેટલા વર્ષ હજારજી; સ્વર્ગનાં સુખ અનંતા વિલસે, પામે ભવજળ પાર. ૪ કેવળથી વાચક્તા માટે, છે સુચનાણું સમર્થજી; શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાને જાણે, કેવળી જેમ પસ0. શ્રુ પા કાળ વિનય પ્રમુખ છે અડવિધ, સૂત્રે જ્ઞાનાચારજી; શ્રુતજ્ઞાનીને વિનય ન સેવે, તે થાયે અતિચાર. શ્રટ છે ૬ ચઉદ ભેદે શ્રુત વિશ ભેટે છે, સૂત્ર પીસ્તાલીશ ભેદેજી; રત્નગ્રેડ આરાધતા અરિહા, સૌભાગ્યલક્ષ્મી સુખદે.શુ છે છા
- સુડતાલીશ વસ્તુની સંખ્યા.
સાધુને ગોચરીમાં ટાળવાના ૪૭ દેષ. સાધુસાધ્વીએ આહારપાણી વહારતાં કર દોષ અને આહાર કરતાં માંડલીના ૫ દેષ વર્જવા તે નીચે પ્રમાણે– પ્રથમ ઉદ્દગમન એટલે આહાર ઉપજાવવાના ૧૬ દેષ. ૧ આધાકર્મ–સર્વે સાધુઓને ઉદ્દેશી કરેલ હોય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org