________________
( ૧૪ ) થાય, ૨૫, ગુરૂનું વચન અસત્ય કરવા માટે, તમને સાંભરતું નથી, આ અર્થ આવો છે એમ કહે ૨૬, ગુરૂની કથાને છેદ કરે ( વચ્ચે ડહાપણ કરે. ) ર૭, ગુરૂની પર્ષદાને ભેદ કરે ૨૮, ગુરૂ કહી રહ્યા પછી પોતે પાછા વિસ્તારથી કહે ૨૯ ગુરૂના સંથારાને પગથી સ્પર્શ કરે ૩૦, ગુરૂના આસન પર બેસે ૩૧, ગુરૂથી ઉંચા આસને બેસે ૩૨, ગુરૂથી સરખા આસને બેસે ૩૩, આ પ્રમાણે ગુરૂની તેત્રીશ આશાતના તે તજવા ગ્ય છે.
છત્રીશ વસ્તુની સંખ્યા. ઊતરાધ્યયનનાં ૩૬ અધ્યયન.
મનહર છંદ. વિનયને પરિસહ, ચતુરંગીને અસંખ્ય,
અકામ સકામ સુધી, પાંચમુ પ્રમાણવું, ક્ષુલ્લક ચેલક અને, કપિલને નમિ પછી,
દુમપત્ર બહુશ્રુત, હરિકેશી જાણવું ઊત્તમ ચિત્ર સંભૂતિ, ઈષકારી ભિક્ષુ એમ,
બ્રહ્મચર્ય અને પાપ, શ્રમણનું ઠાણવું, સંજતિને મૃગાપુત્ર, અનાથી સમુદ્ર પાલ,
રથનેમિ અને કેશી, ગૌતમનું આણવું. ૧ અષ્ટ પ્રવચનનું ને, જયઘોષ સમાચારી,
બલુકિય મોક્ષ માર્ગ, ગાઈને ગણાવું છું, સભ્યત્વ પરાક્રમ, તપો માર્ગ તેના પછી,
ચારિત્ર વિધિનુ જેગ, એગ તે જણાવું છું; પ્રમાદ સ્થાનાધ્યયન, કર્મ પ્રકૃતિને લેશ્યા,
સાધુમા જીવાજીવ, વિભક્તિ બતાવું છું, આ છત્રીશ અધ્યયને, ઉત્તરાધ્યયને આખ્યાં,
લલિત લેખીત શિર, નેહથી નમાવું છું. મે ૨ પન્નવણું સૂત્રના ૩૬ પદો–૧ પદ પરૂપણ, ૨ પદસ્થાન, ૩ બહુ વક્તવ્યતા, ૪ સ્થિત, ૫ વિશેષ, ૬ વર્કતી, ૭ સાસસાસ, ૮ સત્યા, ૯ જેણુ, ૧૦ ચમ, ૧૧ ભાષા, ૧૨ શરીર, ૧૩ પ્રમાણ, ૧૪ કષાય, ૧૫ ઇંદ્રિ, ૧૬ પ્રાગ, ૧૭ શ્યા, ૧૮ કાયથિત, ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org