________________
( ૧૪૧ )
ચિત્તે ગુરૂ ખુરૂ ચિતી, ઢીંચણુપે હાથ રાખી, ભયથીને મને ભજે, એવુ મને ધરેતે; ગુરૂ નિજ મિત્ર ધારી, આપ ગૈારવ ઇચ્છાથી, ભણવા આદિ કારણે, ચારપરે ડરતે શત્રુધારી ક્રોધ થકી, તજનાને શતાયે,
અર્ધ વાંદી વિકથાને, અધારે કરાય છે; સિગન્યુ એક તરફ઼ે, વદનને કર જાણે,
આઘાને મસ્તકે હાથ, લાગેન યુ થાય છે. આછા વધુ અક્ષરથી, મુગાપરે મોટા શબ્દ,
॥ ૨ ॥
અયેાગ્ય રીતેથી એમ, ખત્રીસ ગણાય છે; આ ખત્રીશ ષ તજી, ગુરૂને વંદન કહ્યું, દોષ સેવેતા લલિત, પાપજ બંધાય છે, સયમના ખપીએ—સયમની ઉન્નતિના અર્થે, આ કપૂર કાવ્ય કલ્લેાલ ભાગ૦૨ પાન ૩ ઊ॰ શ્રીયશોવિજયજી કૃત ચતિધર્મ ( સંયમ ) ખત્રીશી વાંચવી, તે મનન કરવા ચાગ છે. તેત્રીશ વસ્તુની સંખ્યા.
ગુરૂની તેત્રીશ આશાતના.
ગુરૂની આગળ પડખે અને સમીપે ચાલે, ઉભા રહે અને એસે ૯, બહારથી આવી ગુરૂ પહેલાં આચમન લે ૧૦, ગુરૂ પહેલાં આલેાવે ૧૧, રાત્રે ગુરૂનું વચન સાંભળ્યા છતાં જવાબ ન આપે ૧ર, ગુરૂપાસે આવેલ શ્રાવકાને પહેલાં પોતે ખેલાવે ૧૩, ગાચરી પેાતાની મેળે અથવા ખીજા પાસે આળાવે ૧૪, ગુરૂને આહાર દેખાડે નહી અને બીજાને દેખાડે ૧૫, ગુરૂની આજ્ઞા લીધા વિના અથવા નિમ ંત્રણ કર્યા વિના ખીજાને નિમ ંત્રણ કરે ૧૬, ગુરૂને પૂછ્યા વિના સ્નિગ્ધ પદાર્થ ખીજાને આપે ૧૭, ગુરૂને સારી વસ્તુ ન આપે તે પોતે ખાય ૧૮, ગુરૂનુ વચન સાંભળે નહી ૧૯, ગુરૂને કર્કશ વચન કહે ૨૦, ગુરૂ ખેલાવે ત્યારે આસનપર બેઠાંજ જવાબ આપે ૨૧, ગુરૂ ખેલાવે ત્યારે શુ છે ? એમ તના કરતા એલે, રર, ગુરૂને તુ એવા શબ્દ કહે ૨૩, ગુરૂનું વચન ઉચ્ચાપે (માને નહી. ) ૨૪ ગુરૂનું મહુમાન થતુ દેખી ખુશી ન
Jain Education International
॥ ૧ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org