________________
(૧૩૧) ત્રણ વેદ-સ્ત્રી પ્રત્યે ઈચ્છા તે પુરૂષદ, પુરૂષ પ્રત્યે ઈચ્છા તે શ્રી વેદ, બને પ્રત્યે ઈચ્છા તે નપુંસકવેદ, પુરૂષવેદ ઘાસની અગ્નિ જે છે, સ્ત્રીવેદ બકરીની લીંડીઓની અગ્નિ જેવો છે, નપુંસકત નગરના દાહ જે છે. તે ૨૫ કષાય.
સત્તાવીશ વસ્તુની સંખ્યા. સાધુના સત્તાવીશ ગુણ.
મનહર છંદ, પ્રાણાતિપાતાદિવાર રજની ભેજનટાર,
છકાચની રક્ષા સાર પંચૅક્રિયે વશ છે, લોભ લેશ નહિ ધરે ક્ષમા ખુબ ભાવ ખરે,
બે પડિલેહણ કરે વિશુદ્ધ સહર્ષ છે; શુદ્ધ છે સંયમ ગ અશુભ તિ ગ રે,
શિતાદિક પરીસહ સહાય તે બસ છે; મર્ણાદિક ઊપસર્ગ લલિત સહન કરે,
સત્તાવીશ ગુણ સરે સાધુ તે સરસ છે કે ૧ છે સત્તાવીશ ગુણને ખુલાસે –પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ, રાત્રિભેજન-(એ છ દ્રત પાળે) પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય(એ છકાયની રક્ષા)-પાંચ ઇંદ્રિયને નિગ્રહ, ૧૮ લોભને ત્યાગ, ૧૯ ક્ષમા ધારણ, ૨૦ ચિત્તની નિમળતા, ૨૧ શુદ્ધ પડિલેહણ, ૨૨ સંયમયોગમાં પ્રવૃત રહેવું (પાંચસીમતિ ત્રણ ગુતિ, નિદ્રા, વિકથા, અવિવેક) ૨૩ મન, ૨૪ વચન, ૨૫ કાયા (એ ત્રણે યોગ માઠા માગે જતાં રોકે) ૨૬ શીતાદિ પરીસહ સહન કરવા, ર૭ મરણાદિઉપસર્ગ સહન કરવા. સાધુ ગુણ સ્તવના-વીશ સ્થાનક પૂજાની
સાતમી ઢાળ દુ –સ્યાદ્વાદ ગુણ પરિણમે, રમતા સમતા સંગ; - સાધે શ્રદ્ધાનંદતા, નમો સાધુ શુભ રંગ.
7 કરજ કરણ ૪ર – %) મુનિવર તપસી અષિ અણુગારજીરે, વાચચમ વતી સાધ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org