________________
૩ આઘાડે મજજે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૪ આઘાડે મજજે પાસવણે અણહિયાસે. ૫ આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણુહિયાસે.
૬ આઘાડે દૂરે પાસવણે અણહિયાસે. બીજા છ માંડલામાં અણહિયાસેને બદલે અહિયાસે કહેવું ત્યારપછી બીજા બાર માંડલામાં આઘાડે ને બદલે અણઘાડે કહેવું, બાકી સર્વે ઉપર પ્રમાણે કહેવું.
ચારિત્ર પાળકે સદાય ૨૪ બોલ પાળવા–૧ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ પાળવી, ૨ દેવગુરૂની આશાતના ટાળવી, ૩ શીત ઉષ્ણુતા સહેવી, ૪ એકાંતમાં રહેવું, ૫ ઊઘાડે પગે ચાલવું, ૬ લેચ કરાવ, ૭ હમેશાં એકભક્ત કરવું, ૮ ભૂમિશયન કરવું, ૯ આંબિલનો તપ કરે, ૧૦ ગદ્વહન તપ કરે, ૧૧ બાવીશ પરીસહ સહેવા, ૧૨ રાત્રિયે ચતુર્વિધ આહાર ત્યાગ કરવો, ૧૩ પ્રમાદને ત્યાગ કરે, ૧૪ અપ્રતિબદ્ધ વિહાર કર, ૧૫ પ્રાસુક આહારપાણ પરઘર વહે રવા જવું, ૧૬ અસમંજસ વાણું બેલવી નહિ, ૧૭ લોકોના વચને સહન કરવા, ૧૮ એક ઠેકાણે રહેવું નહિં, ૧૯ ક્ષમા ધારણ કરવી, ૨૦ બે વાર પડિલેહણ કરવી, ૨૧ ગુરૂના વચન સહન કરવા રર હંમેશાં સિદ્ધાંત ભણવા, ૨૩ ગુરૂકુળ પાસે રહેવું, ૨૪ પંચ મહાવ્રત પાળવા.
પચીશ વસ્તુની સંખ્યા. સિદ્ધાંત ભણે અને બીજાને ભણવે તે
ઊપાધ્યાયના ૨૫ ગુણ અંગ અગિયાર ઉપાંગ બાર, બેઉ તે ચરણ કરશું; પાઠક ગુણ પચીસનું, સાચું કરજે શરણ ઉપાધ્યાયની-૧૬ ઉપમા સોળ આંકમાં જણાવી ગયા છીએ. ઉપાધ્યાય ગુણ સ્તવના વીશ સ્થાનક
પદપૂન છી–હાલ હે--બોધ સૂક્ષ્મ વિણ જીવને, ન હોય તત્તવ પ્રતીત
ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org