________________
(૧૧૫)
લુછા, ૧૧ સદ્ભાવ તે આભરણુ, ૧૨ નવવિધ બ્રહ્મચર્યં તે નવ અંગપૂજા, ૧૩ વિશુદ્ધપચાચાર તે કુલ પગર, ૧૪ જ્ઞાન તે દી૫૪, ૧૫ નચેનું ચિંતવન તે વ્રતપૂર, ૧૬ તત્ત્વ તે વિશાલ પાત્ર ૧૭ સંવર ભાવ તે ધૂપ, ૧૮ જોગ તે કૃષ્ણાજીરૂ, ૧૯ અનુંભવ તે શુદ્ધ વાસક્ષેપ, ૨૦ અમદ ત્યાગ તે અષ્ટમંગળ, ૨૧ સત્ય તે ઘટ, ૨૨ સુધમ તે આરતી મંગળ દીવા, ૨૩ નિશલ્યપણુ તે તિલક-દ્રવ્યપૂજા તે ભાવપૂજાના નિમિત્તભૂત છે, દ્રષ્યપૂજા શિવાય ભાવપૂજાની પ્રાપ્તિ થવી દુર્લભ છે; માટે પ્રથમ દ્રષ્યપૂજા અને પછી ભાવપૂજાથી પરમાત્માપૂજન કરનાર જીવ સત્વર માક્ષ મેળવે છે.
ચોવીશ વસ્તુની સંખ્યા. ચાવીશ દંડક–વ ન.
દંડક એટલે શુ’-જીવ જિઢાં દંડાય છે, તે દંડક કહેવાય; કાળ અનંતા આથડે, ચાવીશ ઈંડકમાંય, ચેાવીશ દડક——નરક એક દશ ભુવનના, પૃથ્વીકાયાદિક પણ; ત્રણ વિગલેંદ્ધિ એ ગજ, તિર્યંચ માનવ ગણુ. વ્યંતર જ્યેાતિષી અકેક, વૈમાનિકના તે દઢક ચાવીશ છે, ધારા ધારી વિવેક,
એક
તે દરેક દંડકના ચોવીશ ચોવીશ દ્વાર.
મનહર છંદ.
છે.
શરીર અવગાહનાં સાયણુ સંજ્ઞા અને, સસ્થાન કષાય વૈશ્યા ઇંદ્રિયના કાર સમુદ્ધાત ષ્ટિ અને દન ને જ્ઞાન યોગ, ઉપયોગ ઉત્પાત ને ચ્યવન ચિતાર છે; સ્થિતિ પર્યાપ્ત આહાર સંજ્ઞા ગતિ આગતિને,
વેદ અલ્પ બહુત્વ યું ચાવીશ તે દ્વાર કયા ક્યા જીવે દ્વાર કયાં કયાં અને કાને ?
કેટલાં લલિત તેને શાસ્ત્ર વધુ સાર છે. ॥ ૧ ॥ સ્થંડિલ શુદ્ધિના ૨૪ માંડલા, તેની વિગત-૧ આઘાડે આસને ઉચ્ચારે પાસવશે અણુઢિયાસે,
૨ આઘારે આસને પાસવણે અણુહિયાસે.
Jain Education International
For Private & Personal Use Only
છે;
www.jainelibrary.org