________________
( ૧૨ ) દેશી રસિયાની.
શ્રી ઉવજ્ઝાય બહુશ્રુત નમા ભાવક્ષુ, અંગ ઉપાંગના જાણુ મુીંદ્રા; ભણે ભણાવે શિષ્યને હિત કરી, કરે નવપલ્લવ પહાણુ વિનીતા. ૧ અ સૂત્ર કહેવાના વિભાગથી, સૂરિશ્વર પાઠક સાર સાહઁ તા; ભવ ત્રીજે અવિનાશી સુખ લહૈ, યુવરાજ પરે અણુગાર મર્હુ તા. ૨ ચાદ દાષ ભર્યો અવિનીત શિષ્યને, કરે પન્નર ગુણવંત વિઠ્ઠીતા; ગ્રહણ આસેવન શિક્ષા દાનથી, સમય જાણે અનેકાંત સુજ્ઞાની, ૩ આવશ્યક પચવીશ શીખવે વાંદણે, પચવીશ ક્રિયાના ત્યાગ વિચારી; પચવીશ ભાવના ભાવે મહાવ્રતની, જીલ પચવીશી ગુણુરાગ સુધારી. ૪ પયભર્યાં દક્ષિણાવર્ત્ત શંખ શૈાલિયે, તેમ નયભાવ પ્રમાણુ પ્રવીણા; હેય ગય વૃષભ પંચાનન સારિખા, ટાળે પરવાદી અભિમાન અઠ્ઠીના. ૫ વાસુદેવ નરદેવ સુરપતિ ઉપમા, રિવ શિશ ભંડારીરૂપ દીપતા; જ. સીતાની મેંર્ મહીધરા, સ્વયંભૂ ઉદધિ રયણ ભૂપ ભણું તા. ૬ એ સેાળ ઉપમા બહુશ્રુતને કહી, ઉત્તરાધ્યયને રસાલ જિષ્ણુ દા; મહીંદ્રપાલ વાચક પદ્મ સેવતા, સૈાભાગ્યલક્ષ્મી સુવિશાલ સૂરીંદા છ તે ગુણ્ણા—તેમાં જણાવેલ જુદા જુદા આંકથી ઋણી લેવા દ્વાદશવ વંદને ૨૫ આવશ્યક સાચવવા તે.
બે વદનમાં બે વાર નમવું તે.
૧ | ચેાળપટ્ટો રજોહરણુ રાખીને વાંદવુ.
ર ખાર આવત સાચવા.
૪
ૐ ત્રણુ ગુપ્તિ સાચવવી.
૨ મે વાર અવગ્રહમાં પ્રવેશવું. ૧ એક વાર અવગ્રંથી નીકળવું.
ચાર વાર ગુરૂના ચરણે મસ્તક નમાવવું.
પાંચ મહાવ્રતની ૨૫ શુભ ભાવનાઓ. દુહા—1 ધૈયોસમિતિ મનગુપ્તિ, વચનગુમિયે વસ્ત્ર પાત્રાદિ પૂજને, આહારાદિ ૨ વચન વિચારી મેલવું, ક્રોધ લાભ ભય હાસ્ય; ખરે તે ચાર શત્રુ ખરા, વધે જીઠના ૩ વસતિ આહાર કાળ હ્રદ, ગુરૂ વડિલાદિ સંગ; અવગ્રહ સારે। સાચવા, પાળા શુભ પ્રસંગ. ૪ શ્રી કથા અંગ ન જીવે, પૂર્વ વિષય નિવાર; સ્નિગ્ધ આહાર કુઠામ તે, તજે ભાવના સાર.
વાસ.
Jain Education International
For Private & Personal Use Only
વાસ; ખાસ.
www.jainelibrary.org