________________
(૨૪) અર્થક પ્રાણીઓની ગ્યતા દીનતાને છે ને બીજી કાંઈ પણ લેતી નથી, જે દીનતાને દેખી ઉપકાર કરવાને કટિબદ્ધ થયેલા સપુરૂષે તેમના ઉપર ઉપકાર કરે છે. હું દરેક રંક પ્રાણીઓ કરતાં વધારે દીન છું, અને સત્વહીન છું, જે કારણથી આપ જેવા સમર્થ સ્વામી વડે ત્યજાએલું છું. તેથી હે પાર્શ્વનાથ પ્રભે ! ખરા ઉપકારને ચગ્ય તે હું જ છું, માટે હે ભગવન! મારું સારી રીતે પાલન કરે-મારી રક્ષા કરે છે ૨૫ अथ अन्यमपि योग्यताविशेष कमपि मन्यसे दीनानां, अह अन्नवि जुग्गयविसेसु कि वि मन्नहि दीणह, હજી બીજી પણ એકતા | કઈ ને કોઈની यं दृष्ट्वा उपकारं करोषि त्वं नाथ समग्राणाम् । जं पासिवि उवयारु करहि तुह नाह समग्गह। જેને ! દેખીને ઉપકાર કરે તમે કે સમગના स एव किल कल्याणं येन जिन यूयं प्रसीदथ, सुच्चिय किल कल्लाणु जेण जिण तुम्ह पसीयह, તેજ | ખરેખર કક્ષા જે હે જિન | તમે किमन्येन तमेव देव मा माम् अवधीरयत ॥ किं अन्निण तं चेव देव मा मइ अवहीरह ॥२६॥ શું | બીજા | તેજ | હે ! નહિં | મારી અવહેલના,
ગ્રતા
પ્રસન્ન
અર્થ–હે વિશ્વનાથ! શું હજુ તમે અન્ય દીન પ્રાણિચેની મારા કરતાં બીજી પણ કાંઈ યોગ્યતા વિશેષ માને છે? જેને દેખીને તેમના ઉપર ઉપકાર કરે છે. તે જિનેન્દ્ર! તેજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org