________________
( ૫ )
દુધ દહી મળે ખાસ જિનદ પ્રાસાદ પાસ, ઔષધ વૈદ્યના વાસ જોગ તે જણાય છે; શ્રાવક ઊજળા ઝાઝાં વિત્ત વસ્તિ સાજા તાજા, વળી રૂડા રાજા (વપ્રા વિનિત વય છે; સુલભ ભિક્ષા સઝાય, તેર લે તેમ થાય, ઊત્તમ ક્ષેત્ર જ એહ લલિત લેખાય છે. ।। ૧ પ્રસંગે ચાર જઘન ક્ષેત્ર.
આ જઘન ક્ષેત્રા-પ્રાસાદ પાસ સ્થડિલ શુલ, સ્વાધ્યાય ભૂમિ સાર, ભિક્ષા સુલભ ચારે ભલા, જધન ક્ષેત્ર અવધાર. તેર અશુભ ક્રિયા.
મનહર છંદ.
અને અન ક્રિયા હિંસા અને કમ ક્રિયા, કૃષિ વિપોસ ક્રિયા પાંચમી ગણાય છે; મૃષાવાદ ક્રિયા છઠ્ઠી અદત્તા દાનની સાત,
મિથ્યાત્વને માન સાથે નવનેટ થાય છે; મિત્રની દશમી દાખી અગિયારે માયા આખી,
પછી મારમી ભાખી તે લાભની લેખાય છે; તેરમી ઈર્ષ્યા પથિકી નિત્ય તે લલિત નક્કી, પ્રાણીને લાગવા વકી ચેતા તેર ગાદી ( બેસણાં ).
ચેતાવાય છે. ૧
મનહર છંદ
વડગચ્છ તપગચ્છ કાટિકને ચંદ્રગચ્છ, તકપુરા ફારટ ગચ્છ ગણાવાય છે; નાગપુરાગ અને ચેાદશીયાગચ્છ ગણી,
ચિત્તડાગચ્છની ગાદી આઠમી મનાય છે; કપુરાગચ્છ પછી જળધારીગચ્છ જાણા,
મલધારગચ્છ ગાદી અગીયારે થાય છે; સઢર કમળગચ્છ તેરગાદી ગણી તમ, ગાદીનામ બેસણાં તે લલિત લખાય છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org