________________
( et )
આ ૧૩ સ્થાને હલ્લા માશુ કરવુ નહિ.
મનહર છંદ રાખકે છાણાના ઢગ ગાયવાડા સાપરાફ,
આંબા ગુલાબ પ્રમુખ મૂળમાંહે વારીયે; અગ્નિઅને સુર્ય સામે માર્ગ વચ્ચે પાણી સ્થાને,
માત્રાપુર લે માત્રુ કરવા ન ધારીયે; સ્મશાનાદિકમાં અને નદીના કાંઠાયે તેમ,
નદીની ભેખડમાંડે નક્કી જ નિવારીયે; શ્રી કે. પૂજ્ય પુરૂષકે દેખે તેવા તેર સ્થાને,
હલ્લા માત્રાનો લલિત નાત ન વિચારીયે. ૧ સ્થાપનાચાય પ્રતિ લેખણના ૧૩ ખેાલ.
૧ શુદ્ધ સ્વરૂપના ધારક ગુરૂ, ૨ જ્ઞાનમયી, ૩ દર્શનમયી ૪ ચારિત્રમયી, પ શુદ્ધ શ્રદ્ધામય, હું શુદ્ધ પ્રરૂપણામય, છ શુદ્ધ પ ના મય, ૮ પંચાચાર પાલે, ૯ પલાવે, ૧૦ અનુમેદે, ૧૧ મનગુપ્તિ, ૧૨ વચન ગુપ્તિ, ૧૩ કાયગુપ્તિએ ગુપ્તા,“આ પ્રમાણેના તેર ખેલ ખેલી પાંચે સ્થાપના ચાની પૃથક પૃથક પડિલેહણા કરી પછી સ્થાપના ચા સંબધી બીજી મહુપત્તિ ડિલેહે. (સાંજની પડિલેહણ વખતે પહેલાં સ્થાનાચાર્યની બધી મુહુપતિએ પડિલેહીને પછી સ્થાપનાચાર્ય પડિલેહ )
ઉપર જે પાંચ સ્થાપનાચાય કહ્યા તે એવી રીતે કે-૧ આચાર્ય, ૨ ઉપાધ્યાય, ૩ પ્રવર્ત્તક, ૪ સ્થાવર, ૫ ગણુાવિચ્છેદક એવી રીતે તેમાં પાંચ પૂજ્ય પુરૂષાનું આરેપણુ છે.
આઘાની પડિલેહણ-સવારમાં પહેલા આઘા, પછી ડાંડી, પછી નિષેઢીયુ, પછી આધારીયુ. અને છેવટે દારા અને સાંજે પહેલાં દ્વારા, પછી એઘારીયું, નિષેદીયું, ડાંડી અને આધા એ પ્રમાણે પડિલેહવાં.
ઉપધિની પડિલેહણુ–સવારમાં પહેલાં સંથારીયુ, પછી ઉત્તરપટ્ટો, તેમ કપડા, પાંગણી વિગેરે અને છેવટે ડાંડા ડિલેહવા સાંજે પહેલાં કપડા પછી પાંગણી પછી સંથારીયુ વિગરે અને છેવટે ઢાંઢા પડિલહેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org