________________
(
૪ )
કહી, ખમાસમણ દેઈ અચિત્તરજ હાડા વણથં કાઉસ્સગ કરું? ઇચ્છ, કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્ય કહી ચાર લેકસને સાગરવરગંભીરા સુધી કાઉસ્સગ્ન કરે. પારીને લેગસ્સ કહે.
બાર પ્રકારે સાંગિક એક માંડલી-૧ વસ્ત્રાદિક તે દે. ૨ સૂત્રસિદ્વાંત ભણે ભણ-૩ આહારપાણ લે દે-૪ અરસપરસ નમસ્કાર કરે–પ શિષ્યાદિક આપે લે-૬ નિમંત્રણ કરે૭ અરસપરસ ઉભા થાય-૮ અરસપરસ ગુણગ્રામ કરે-૯ અરસપર્ટ્સ વૈયાવચ્ચ કરે–૧૦ સાથે ભેગા બેસે-૧૧ એક આસને બેસે-૧૨ અરસપરસ કથાવાર્તા કરે એ અષાડા મુનિ-વ્રત લઈ વેશ્યાના ઘરે, વસ્યા વરસ તે બાર,
કર્મકૃતિ કળી જાય નહિં, તે અષાડ અણગાર. એ નદીષ ણુને–ત્રત છેડયું વેશ્યા વસે, દશ બધે પ્રતિદિન, " (બાધ) સહસ તેતાલીશ બસે, વરસ બારના ગીન. સુમતિવિલાસ- વેશ્યા ઘરે બાર વરસ, કોડ ખર્ચ જે કીધ,
લીલાવતી લાવી બધું, પતિ વીર તેહ પ્રસિદ્ધ, સ્થલિભદ્ર અને બાર વરસ જે ઘર વસ્યા, ત્યાં જ કર્યું ચોમાસ
વેશ્યા વેશ્યા વ્રતધારી કરી, તે સ્થૂલિભદ્ર શાબાશ. આ ભાષાના ભેદ-સંસ્કૃત પ્રાકૃત સૌરસેની, માગધિ પિસાચ ધાર;
અપભ્રંશક છ ભાષાના, ગદ્ય પદ્ય ભેદ બાર. ગૌચરી લક્ષના કુળ-પ્રધાન પ્રોહિત રાય મે, ક્ષત્રી ઈમ્બાગ ધાર;
યાદવવંશ બ્રાહ્મણ તથા, ગૂર્જર ગણજે સાર. વણિક ગેરક્ષ ને સુતાર, સાળવી કટવાળ;
સાધુ આહાર અથે આ, બાર કુળે સંભાળ. શય્યાતરની નહીં–ચૌ આહાર પાય પૂછ વસ્ત્ર, પાત્ર કાંબળ સુઈ ખપે કાતર નરણે કાન કેરણ, સઝાસ્તરની નહીં.
તેર વસ્તુની સંખ્યા સાધુને ચોમાસા માટે ઉત્કૃષ્ટ ક્ષેત્રના તેર ભેદ.
મનહર છંદ. જીવની ઉત્પત્તિ નહિ કીચડન મળે કહીં.
સ્થડિલ નિર્જીવ સહી વસ્તી વખણાય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org