________________
( ૯૦ ) ૩ ચારિત્રવાન—નિરતિચાર ચારિત્રને પાળનાર હેય તે.
૪ ગ્રહણુકુલ–બહુ યુક્તિ કરી આયણ દાયકેના, વિવિધ તપ વિશેષે કરી અંગીકાર કરાવવું, તેમાં કુશળ હોય તે.
૫ ખેદા–સભ્યપ્રાયશ્ચિતની વિધિમાં પરિપૂર્ણ અભ્યાસ કરેલ હોય, અને આયણના સર્વે વિચારને જાણે તે.
૬ અવિખાદી–આલયણ લેનારનો મેટે અપરાધ સાંભળી પિતે ખેદ ન કરે, પણ ઊલટે તેને તથા પ્રકારના વૈરાગ્ય વચનથી આયણ લેવામાં ઉત્સાહ વધારે, એવા ગુરૂ હોય તેને આલેયણ આપવા લાયક સમજવા.
એવાના અભાવે આલયણ કયાં લેવી?—સ્વગચ્છના આચાર્ય પાસે, અને તેના અભાવે એક સમાચારીવાળા બીજા આચાર્ય પાસે, તેમના અભાવે અન્ય સામાચારીવાળા સંવેગી ગચ્છના આચાર્ય પાસે, તેના અભાવે ગીતાર્થ પાર્શ્વસ્થાની પાસે, તેના અભાવે ગીતાર્થ સારૂપિક (ત વસ્ત્રધારી, મસ્તકે કેશ નહિ રાખનાર, કાછડી નહી વાળનાર, રજેહરણ ને બ્રહ્મચર્ય વિનાના, સ્ત્રી વિનાના અને શિક્ષાગ્રાહી ) પાસે લેવી, તેના અભાવે પશ્ચાત્કૃત પાસે (ગીતાર્થ ચારિત્ર તજીને ગૃહસ્થ થયેલ પાસે) લેવી, તેને અભાવે જયાં ભગવાન અને ગણુધરેએ આવી ઘણીવાર પ્રાયશ્ચિત આપેલું છે. ને તે દેવતાએ જાણેલું હોય ત્યાં જઈ તે દેવતાનું અઠ્ઠમ તપથી આરાધના કરી તેની પાસે, ને તે દેવ આવી ગયો હોય ને તેની જગ્યાએ બીજે દેવ આવ્યો હોય તે, સીમંધરસ્વામી પાસે જઈ પૂછી ને આપે, તેના અભાવે અરિહંત પ્રતિમાજી આગળ પિતાની મેળે પ્રાયશ્ચિતની આયણું લેવી, તેના અભાવે પૂર્વ તથા ઉત્તર દિશા સન્મુખ ઉભા રહી અરિહંત સિદ્ધાની શોખે લેવી.
આલોયણ લેનારના દશ દોષ દહે–આકંપ અનુમાન દ્રષ્ટ, બાદર સૂક્ષમ ને છa શબ્દાકુળ બહુજન અવ્યક્ત, સેવીયે દશ ગણ.
એ દશેને વધુ ખુલાસે. ૧ આકપ–-આલોયણું એાછી લેવા અર્થે ગુરૂનું બહુ વૈયાવચ કરે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org