________________
( ૧૧ ) ૨ અનુમાન ઓછું પ્રાયશ્ચિત આપતા હોય તેવા પાસે આયણ લે તે.
૩ દ્રષ્ટ–બીજાએ દેખેલા દે આવે પણ બીજા નહી તે. ૪ આદર--મોટા દે આવે પણ નાના ન આવે તે.
૫ સૂક્ષમ-નાના દોષો આવે ને ખેટ ડેળ કરી મોટા ન આવે તે.
૬ છ-છાના આવીને આલેચે, ગુરૂ સાંભળે નહિ એવીરીતે.
૭ શરુદાકુ-ઘણું લેકના ગડબડાટમાં, ગુરૂ ન સાંભળે તેમ આવે તે.
૮ બહુજન-ઘણા માણસો સાંભળે તેમ અથવા સંભળાવે તેમ બેલે તે.
૯ અવ્યક્ત—અવ્યકત ગુરૂ પાસે (શાસ્ત્રના અજાણ પાસે) આવે તે.
૧૦ તસેવી–પિતાની સમાન પ્રાયશ્ચિત આલેચનારનું જેઈ આલેચે પણ પોતાના દોષ પ્રગટ કરે નહી, વા ગુરૂને તિરસ્કાર કરતે આવે અથવા જેની પાસે પોતાના દોષે કહેતાં શરમ ન લાગે તેની પાસે આવે. ઈતિ પ્રાયશ્ચિત.
(૨) વિનય તેરને વિનય– તીર્થકર સાધુ કુલ ગણ, સંઘ ક્રિયાને ધર્મ,
જ્ઞાન જ્ઞાની સૂરિ સ્થવિર, વાચક ગણી સુકર્મ. વિનયને બીજો પ્રકાર-ગુણવાનની ભક્તિ કરવી તથા આશાતના ટાળવી, ગુણે કરી નમસ્કાર કરે છે, તેના સાત ભેદ છે, તે કહે છે. આદર વસ્તુ- અરિહંત સિદ્ધ આચાર્ય, પાઠક સાધુ પ્રવચન
પ્રાસાદ પ્રતિમા સંઘ, દશમે ગણે દશન. આ દશેની–મને વાન કાયાએ ભક્તિ કરવી તે ત્રણ, અને મન, વચન, કાયાએ આશાતના ટાળવી તે છ થયા.
સાતમે લોકપચાર વિનય તે-ગુણી પુરૂષના સહવાસમાં વસવું, માતાપિતાદિ વડેરાઓની ભક્તિ કરવી, તેમનાં વચન માનવાં દરેક કાર્ય તેમની મરજી પ્રમાણે કરવું, તે લોકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org