________________
( ૫ ) આ આઠ આત્મા–દ્રવ્ય કષાય ગાત્મા, ઉપગાત્મા જ્ઞાન,
દર્શન ચારિત્રને વીર્ય, આઠ આત્મા માન. આ ચાગનાં અંગ-યમ નિયમ આસન અને પ્રાણાયામ પ્રત્યાહાર,
ધારણું ધ્યાન સમાધિયે વેગ અંગ અડ ધાર. આઠ પ્રકારે ઉદ્યમ કરસાર–૧ પૂર્વના પાપ ખપાવવા, ૨ નવા પાપ નહિ થવા, ૩ ભણેલું વિચારવા, ૪ નવીન ભણવા, ૫ નવીન શિષ્ય કરવા, ૬ જૂના શિષ્યને ભણાવવા, ૭ સંઘને કલેશ મટાડવા, ૮-તપ સંયમમાં વિર્ય ફેરવવા
આચાર્યની આઠ સંપદા–૧ આચાર. ૨ શરીર, ૩ સૂત્ર, 5 વચન ૫ વાંચના, ૬ મતિ, ૭ સંગ્રહ, ૮ પરિણામિક.
આદર કરવાનાં આઠ વચને– જ્ઞાન ભણવાને ઉદ્યમ, ૨ આવતા કર્મને રોકવા, ૩ જૂના કમને તપથી ખપાવવા, ૪ નિધન ઉપર સ્નેહ, ૫ નવીન સાધુને જ્ઞાન ભણાવવા, ૬ જ્ઞાન ભણને વિચારવા, ૭ સ્વજાતિઓમાંથી કલેશ શાંત કરવા, ૮ વૃદ્ધ બાળ, ગ્લાન, તપસ્વીની વૈયાવચ્ચ કરવા. આ આઠ દલમ–મેહનીકને ક્ષય કરી, રસેંદ્ધિ વશ રખાય
મનેયોગ વન શીલ, કરપી દાન કરાય. કાયર સંયમ પાળવું, ક્ષમા માનીને માન,
તરૂણ વયે ઇંદ્રિય વશ, દુર્લભ આઠે જાણું. આ આઠ દ્રષ્ટિ-મિત્રા તારા બલા અને, દિપાસ્થિરા પ્રમાણ;
કાંતા પ્રભા પરા એમ, દ્રષ્ટિ આઠ દિલ જાણું. આ આઠ પ્રામિ–જ્ઞાન ધર્મ બલ કામ તેમ, પાત્ર સંગ્રહ વિજ્ઞાન,
સવોથે એમજ રાજ્યની, એ અડપ્રાપિત જાણુ. સાધુનીપુ૫ પૂજા-અહિંસા સત્ય અસ્તેય બંભ, અપરિગ્રહ ગુરૂસેવ
તપ જ્ઞાન નિરવદ્ય સ્વાધુ તે, અઠ પુખે કરે સેવ. અન્યમતે પુજા–અહિંસા પચેંદ્રિ નિગ્રહ, દયા ક્ષમા ને ધ્યાન
તપ જ્ઞાન સત્ય અન્યમતે, પૂજાનું પ્રમાણે, જીવતું સામાન્ય-મન ચેતન જ્ઞાન વિજ્ઞાન, ધારણ બુદ્ધિ ધાર;
લક્ષણ ઈહાહ વિચાર જીવનું, સામાન્ય લક્ષણ સાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org