________________
( 8 )
તેને વધુ ખુલાસે. ૧ અણિમા-કમળ જેવા ઝીણા છિદ્રમાં પેસવાની શક્તિ તે. ૨ મહિમા-મેરૂથી પણ મોટું શરીર કરવાની શક્તિ તે. ૩ ગરિમા-અત્યંત ભારે થવાની શકિત તે. ૪ લધિમા-અત્યંત હલકા થવાની શક્તિ તે. ૫ પ્રાપ્તિ-મેરૂની ટોચ અને સૂર્યોદકને સ્પર્શ કરવાની શકિત તે. ૬ પ્રાકામ-પાણીમાં પૃથ્વીની જેમ ચાલે ને પૃથ્વીમાં પાણીની
જેમ ડેબે તે. ૭ ઈશિત્વ-સ્થાવર આજ્ઞા માને ને તીર્થકર તથા ચક્રવતીની રિદ્ધિ
વિસ્તારે તે. ૮ વશિત્વ-જીવ અજીવ સર્વ પદાર્થ વશ થાય તે.
પ્રતિકમણુના આઠ પર્યાય, ૧ પ્રતિક્રમણ-પાપથી કરવું તે. ૨ પ્રતિચરણ-શુભ ગ પ્રત્યે વારંવાર ગમન તે. ૩ પ્રતિહરણ-સર્વ પ્રકારે અશુભ ગ ત્યાગ તે. ૪ વારણ-અકાર્ય કરવાનું વારવું તે. ૫ નિવૃત્તિ-સાવધ કાર્યથી નિવર્તવું તે. ૬ નિદા–આત્મસાક્ષીએ પાપ નિંદવું છે. ૭ ગોં-ગુરૂસાક્ષીએ પાપ નિંદવું તે. ૮ શુદ્ધિ-આત્માને નિર્મળ કરે તે.
આઠ પ્રકારે ક્રિયાવાદી.
મનહર છંદ. અનેકવાદી આત્માને ઘણા માને અને વળી,
એકવાદી આત્મ એક માન તેમ જણાય છે; મિતવાદી જીવને તે અંગુષ્ટ પર્વસં માને,
નિમિત્તવાદી ઇશ્વર કર્તા કહે જાય છે. શતાવાદી સુખ ભેગે ભેગવતાં શાતા માને,
સમુચ્છેદ ક્ષણે ક્ષણે વસ્તુ ઉદાય છે, નિયતવાદી એકાંત લેક માને નાસ્તિકથી,
પરલોક પુન્ય પાપ મિક્ષ કયાં મનાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org