________________
૪ વિચારી, ૫ કામ પડે, નિરવ, કપટ રહિત સુત્ર સિદ્ધાંતના આધારે બોલે.
સાધુનું મૌન–૧ પ્રતિકમણે. ૨ ગમને. ૩ ભેજને. ૪૫ડિલેહણે. પવડીનીતિ. ૬ લઘુનીતિ. ૭ ગ્રહણે.
સાત પદવી-૧ આચાર્યની. ૨ ઉપાધ્યાયની. ૩ સ્થાવરની. ૪ પ્રવર્તકની. ૫ ગણીની. ૬ ગણધરની. ૭ ગણવછની.
સાત મરણ ક્ષેત્ર–૧ કુશિષ્ય. ૨ કુશ્રાવકે. ૩ ચોર. ૪ અમિ. ૫ પાણી. ૬ મૂષક. ૭ ધાડપાડુ
આઠ વસ્તુની સંખ્યા નવકારે મોક્ષ-આઠ ક્રોડ અડ લાખ પર, અદ્યાશીસે આઠ
નવકાર થકી ત્રીજા ભવે, મળે મોક્ષને ઠાઠ. ઉપવાસના બદલામાં આઠ પચ્ચખાણ.
મનહર છંદ. પીસ્તાલીશ દિવસ જે નવકારશીને કરે,
વીશ દી પિરસીના સમ તેહી જાણ છે; વીશ સાઢપરસી ને પરિમૂઠ આઠથકી,
ત્રણ નવી કરવાથી બરોબર માન છે; બે આંબિલ તપસ્યા ને ચાર એકાસણું તેમ,
આઠ બેઆસણું માપ સરખું સમાન છે; અપવાદ માગે આમ ઉપવાસ બદલામાં,
કર પચ્ચખ્ખાણ કહ્યું લલિત પ્રમાણ છે. તે છે પાંડના પ્રકાર–આહાર પ્રકાર ને, વસ્ત્ર પાત્ર છ ધાર;
કાંબળ રજોહરણે અડ, પીંડતણ પ્રકાર. ભીક્ષાચરિયાવીથીરૂજુગતિ ને પ્રત્યાગત, ગેમૂત્રિકા પતંગ;
પેટા અઘ પિટાભંડાર, સંબુક બહાસબુક આઠ નિમિત્તો–સુપન સ્વર ભૂમિકંપ ને, વ્યંજન હસ્તની રેખ;
ઉત્પાત અંતરિક્ષ અંગ, નિમિત્ત નામ તે લેખ. આઠસિદ્ધિવાવ-અણિમા મહિમા ગરિમા, લધિમાં પ્રાતિ જોય, લધે. પ્રાક્રામ્ય ઈશિત્વ વશિત્વ, આઠ સિદ્ધિ તે હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org