________________
( ૧૧ )
સાધુ સાધ્વીની સૂત્ર અર્થ` ભાજન ગ્રહણ, પ્રતિલેખન આવશ્યક;
માંડલી
પીડ પાણી એષણા—
સ્વાધ્યાય સંથારપારિસિ, સાત માંડલી શકય. અસંસૃષ્ટા સ’સા ને, ઉદ્ધતા અલ્પલેપિક; અવગૃહીતા પ્રગૃહીતા, ઊભિંત ધર્મો ઠીક.
હેન—
સ્થૂલિભદ્રની જખ્ખા જખદીના ભૂયા, ભૂયદીના કહાય; સેણા વેણા રેણા મ્હેન, સ્થૂલિભદ્રની થાય. તીથ કરપદ-દેવ જ્ઞાન સાધારણ દ્રવ્ય, શાસનવ્રુદ્ધિ કરનાર; તીથ કરપદ તે લહે, શાસ્ત્રમાંહિ તે સાર.
૭ ચૈત્યવંદન—સાધુ હ ંમેશાં સાત ચૈત્યવંદન કરે તે-રાઇપ્રતિક્રમણમાં જગચિંતામણિન. ૨વિશાલ-લેાચનનુ. ૩ દેરાસરમાં. ૪ પચ્ચખાણ પારતાં જગચિંતામણિતું. ૫ આહાર કર્યો પછી જચિંતામણિનું. ૬ દૈવસિક પ્રતિક્રમણનુ ( કાઇ નમાઽસ્તુ વમાનાયનુ કહે છે) ૭ સંથારાપારિસિમાં ચઉસાયનું,
૫૭ મી પાટે દાનસૂરિ થયા તેમના સાત ખેલ. (જીના પાના ઉપરથી )
૩
૧ દિગ ંબરના ચૈત્ય, યતિ, શ્રાવક્રને વાંઢવા ચેગ્ય નહીં. ૨ એકલા શ્રાવક ગ્રહસ્થના પ્રતિષ્ઠા ચૈત્ય વાંદવા નહીં. અભિનિવેષ મિથ્યાત્વીનાં ધમ કૃત્યેા અનુમેદવા નહીં. ૪ ઉત્કૃષ્ટ ઉત્સૂત્રભાષીનુ ધમ કૃત્ય અનુમાઢવા યાગ્ય નહીં. ૫ દ્રવ્યલીંગીના જ્યે પ્રાસાદ, પ્રતિમા નિપન્યા હાય તે વંદાનક નહીં.
૬. સ્વપક્ષીના ઘર વિષે અવંદનિક પ્રતિમા હોય તે સાધુના વાસક્ષેપે વંદનિક હાય.
છ સાધુની કરેલ પ્રતિષ્ઠા શાસ્ત્રામાં કહેલ છે.
ગાચરીના સાત પ્રકાર–૧ ક્ષીર ગાચરી, ૨ અમૃત ગોચરી, ૩ મધુકર ગાચરી, ૪ગાગાચરી પરૂદ્ર ગોચરી, ૬ અજગર ગોચરી, છ ગઢા ગાચરી. આને વધુ ખુલાસે સાધુ સાધ્વી ચાગ્ય તીર્થંકર આજ્ઞામાં આપ્યા છે ત્યાં જુએ.
સાધુની ભાષા કેવી હાય—૧ થાડુ, ૨ મીઠું, ૩ મધુર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org