________________
( ૨૦ ) વીજું ખાવાથી અત્યંત ઘણે સરસ આહાર ખાવાથી મરણ પામે તે.
ચોથું વેદના–તે સદ્યાઘાતી શૂલાદિકથી મરણ પામે તે. પાંચમું પરાઘાત ખાડામાં પડી મરણ પામે તે.
છઠું ફેસે–(સર્ષ–અગ્નિ-વિષપ્રમુખ સ્પર્શ) થી મરણ પામે તે.
સાતમું આણપાણ-(શ્વાસોશ્વાસ ઓછાવત્તા લેવાથી કે શ્વાસોશ્વાસ રૂંધનથી) મરણ પામે તે. આયુ બંધાય તે–સરાગ નેહે ભયાત્મક, દંડ શાદિક યુગ;
અતિ આહાર કર્યા થકી, સૂલાદિ વેદન એગ. પરાઘાત દ્રષ્ટ ઘાતક, સર્પાદિક સ્પશે જાણ,
શ્વાસોશ્વાસ રેગથી, આયુષ્યનું બંધાણ. ભાવસાધુના લીંગ-ક્રિયા માર્ગોનુસારિણી, ધમેં ઉત્કૃષ્ટતા ધાર;
પ્રજ્ઞાપણું ને ક્રિયા વિશુદ્ધ, શકય અનુષ્ઠાન સુસાર ભારે ગુણરાગી ભલે, ગુરૂ આણાયે પ્યાર,
ભાવ સાધુનાં તે ભલાં, સાત લીંગ સંભાર, વિનય પ્રકાર- દશની ભક્તિ ન આશાતના, મન વચ કાર્ય માન;
ગુણસંગ પિત્રુ આજ્ઞાએ, લેકોપચાર જાણ, નયના પ્રકાર- નગમ સંગ્રહ વ્યવહાર, હજુ ને સંભિરૂઢ
શબ્દ એવંભૂત એમ, નય સાત એમ રૂઢ. એને મુકે નહિ—મ ગ ગુરૂભકિત ને, શીલ સર્વે દયાધર્મ
વળી વિનય તપ સાતને, મૂકે ન સમજી મર્મ. આ સુખમકાલી-અકાળે નહિ કાળે વર્ષે, સાધુ સેવ અસાધુ નહિ,
ગુરૂસંગમાં પ્રીતિ વધુ, મન વચ સુખ ઉછાહી. આ દુ:ખમકાલી-અકાળે વર્ષે કાળે નહિ, કુસાધુ સેવ સાધુ ટાર;
ગુરૂસંગ વત્તવ ખાટ, મન વચ દુ:ખ અપાર આ પાપનું ફળ-રોગ શિક પરિતાપ દુ:ખ, વ્યસન ને વધબંધન,
આપ કીધ અપરાધ ફળ, મળે માનવને ગણ જેનામતના પ્રકાર-સર્વજ્ઞ ધર્મ અને તત્વાર્થો, પ્રમાણુ પ્રતિભા ધાર,
ભેદ સિદ્ધ પર્યત સાત છે, જૈન મતના પ્રકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org