________________
( 43 )
વાયુ અને રંગ-લાલ શ્યામ ધોળા વળી, લાલ પણ રંગ લેખ, વાયુના ર ંગો વર્ણવ્યા, સમજી સર્વને પેખ. પાંચમા આરા અંતનના ભાવ
છેવટના સ`ઘ—વિમળનૃપ સુમુખ દુષ્પ્રસહ, ક્ષ્ણુ સાધ્વી તે જાણુ, નાગિલ સત્યશ્રી પાંચમા, આરા અંતે માન. ભાવા—વિમળવાહનરાજા–સુશ્રૂષપ્રધાન-પ્રસહસૂરિ –શુ સાધ્વી, નાગીલ શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકા એ છ પાંચમા આરાના અંત સુધી રહેશે. અંતની સ્થિતિ—હૅલે વ્હારે જૈન ધર્મ,
જે રાજધમ નાશ; ત્રીજે પહારે અગ્નિ જશે, છેલ્લે સંઘ ખલાસ. તે સૂરિનું જ્ઞાન—દશવૈકાલિક જ્ઞાન તસ, વીશ વરસનું આય; છઠ્ઠું તપ ખાર વર્ષ દીક્ષા, બેઉ હાથની કાય; તેમની ગતિ છું ?–અંતે અઠ્ઠમ તપ કરી, સુધર્મ દેવમાં દેવ; ત્યાંથી તે ભરત ક્ષેત્રે, સિધ્ધપદ પાય સ્વમેવ, દશવૈકાલિક આવશ્યક, નદિ અનુયાગ દ્વાર; પંચમ આરા અંત તક, રહેશે હૃદય ધાર. શુદ્ધ વ્યવહાર ધર્મનું મૂળ છે. વ્યવહાર શુદ્ધિ—વ્યવહાર શુદ્ધિ જ્યાં વસે, ત્યાંજ ધર્મ મૂળ જાણુ;
માટે વર વ્યવહારને, રાખી કરે। કલ્યાણુ, વ્યવહાર બ્દિની શ્રેષ્ઠતા.
અંતે ચાર સૂત્રા રહેશે—
મનહર છંદ
જેના વેપાર શુદ્ધ, તેનુ ધન શુદ્ધ કહ્યું, જેનું ધન શુદ્ધ તેને, આહાર તે શુદ્ધ છે; આહાર છે શુદ્ધે તેના, દેડ પણ શુદ્ધ કહ્યો,
તે
દેહુ જેના શુદ્ધ તેના, ધર્માંચાગ શુદ્ધ છે; પુરૂષ જે જે કૃત્ય, કરે તે સફળ થાય, નિદા બહુ થાય નેટ, તેથી જો વિરૂદ્ધ છે; સ્વપર ફૂલ ભખાધી, ટાળવા માટે લલિત,
Jain Education International
વ્યવહાર શુદ્ધિ સેવા, વૃત્તિ તે વિશુદ્ધ છે. । ૧ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org