________________
( પર ) તે સંઘધારક – શ્રદ્ધાવંત ને સત્યવત, બુદ્ધિવંત લે લાર.
બહુશ્રુત સત્વવંત પંચ, સદા સંઘ ધરનાર, આ પષણકૃત-લેચ અને ધર્મકાર્ય છે, તેમ અઠમ તપ વ્રત,
ચૈત્યવંદે ખમે ખમવે, પશુષણે સાધુકૃત. પાંચ જાત ડાંડા–લઠ્ઠી વિલઠ્ઠી દંડ ને, વિદંડ નાળા નામ
ડાંડા પાંચ તે દાખવ્યા, સવિ સાધુને કામ. પાંચ જાતિ ઘાસ-કમળ વ્રીહિશાળ કેદ્રા, રાળ ધાન્ય પરાળ;
અરણ્ય શ્યામાકનું ઘાસ, પણ જાતિનાં પરાળ, પાંચ જાત ચર્મ—ગાડર છાળી ગાયના, ભેંસ મૃગના માન;
ચર્મ તે અનુક્રમ ચિંતવ્યાં પાંચે પાંચ પ્રમાણે, કાળનું કારણુ–કાળ હુડા અવસરષિણી, ભમ્ભગ્રહની છાય;
દક્ષિણ ભારત આરે દુષમ, કૃષ્ણ પક્ષી જીવ થાય. કિડીયાને ત્યાગે-કાયિકી અધિકરણીયા, પરÀષી પડનાર
પ્રાણવધ એ પાંચને, નિત્યે દૂર નિવાર. આશાતના વારે–અવર્ણ અનાદર ભેગને, દુપ્રણિધ્યાન ચાર;
અનુચિત્તવૃત્તિ પાંચએ, આશાતન નિવાર, ઇદ્રિયવશતા– એકેક ઇંદ્ધિ વેગથી, જે જે દુઃખ પાય;
પણ જે પાંચે વશ પડયા, એને શું ઉપાય ? તો અને સ્થાન-પૃથ્વી જઘા વાયુનાભી, અગ્નિ સ્કંદ જળપાય;
શિરે સ્થાન આકાશનું, તો પાંચ હું ભાય. ત અને સ્થાને–દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર, પૂર્વ નામે પ્રમાણે,
સ્થાન તના સૂચવ્યાં, જગ જુક્તિએ જાણું. તે તાના ગુણે-સ્થિર ચરણ સમ ઉચાટન, ગુન ગુણ તેહ સુજાણ;
કાર્ય પહેલાં બે કરે, એ અંતરમાં આણુ. વાયુ અને તેના હૃદય પ્રાણુ ગુદા અપાન, નાભિ સમકંઠ ઉદાન,
સ્થાને– વ્યાન શરીર વ્યાવી રહે, વાયુ પંચ પ્રમાણ. વ યુ વહેમાન–પૃથ્વી બાર ને સોળ જળ, અગ્નિ ચાર અડવાય;
સામુ નીચુ સમતિછું મહિ, અંગુલ એમ વહાય. ત અને રંગ–પીત વેત લાલ લલે, કાળો તે રંગ કાર;
તેજ તના જાણજે. પાંચ પાંચ પ્રકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org