________________
( ૧ ) પાંડિત્યપણું- વસ્તૃત્વ વાદિવ ને વળી, કવિત્વ ભેદ કહાય;
આયામત્વ ગમત્વ પાંચે, પંડિત ભેદ થાય. સર્વે સાથે જાય –જોબન જાતાં સંગમાં, જુવો જવાના ચાર;
કાન કેશ લેચન દંત, પાંચ થાય પસાર. ક્યા આવશ્યકથી કયા આચારની શુદ્ધિ થાય તે.
૧ સામાયિક, પ્રતિક્રમણ, કાઉસગ્ગ એ ત્રણ આવશ્યકથી ચારિત્રાચારની શુદ્ધિ થાય.
૨ ચઉવિસલ્ય આવશ્યકથી દર્શનાચારની શુદ્ધિ થાય છે.
૩ વંદન આવશ્યકથી જ્ઞાન, દર્શન, ચારિત્રાચારની શુદ્ધિ થાય છે.
૪ પચ્ચખાણ આવશ્યકથી તપાચારની શુદ્ધિ થાય છે.
પ અને એ છએ આવશ્યકમાં વિર્ય ફેરવવાથી વીચારની શુદ્ધિ થાય છે. ચાર ગતિ ભમે–ચાદપૂથી આહારલબ્ધિ, અવધિ મન:પર્યવજ્ઞાન,
ઉપશાંતહીં કષ યથી, ભમે ચૌગતિ જાણ. તે દુર્લભબોધિ–અવર્ણવાદ અરિહંતને, અને ધર્મને એમ
અવર્ણવાદ આચાર્યને, સકળ સંઘને તેમ. તપ બ્રહ્મ થયા દેવતા, તેને તેમ કરાય;
અવર્ણવાદ એ પાંચથી, દુર્લભબોધિ થાય. ગતિના પ્રકાર–નરક તિર્યંચ મનુષ્યની, દેવતણું દિલ ધાર;
પંચમી મોક્ષ પામતાં, પમાય બેડે પાર. જીનું સ્થાન–એઢિ પણે િતિલક, વિકલ તિરછ માંહી;
- પંચેદ્રિનું નિવાસસ્થાન, ભાખ્યું જેનું જવાંહી. गाथा-नसा जाई नसा जोणी, नतं ठाणं नतं कुलं ।
न जाया न मुवा जत्थ, सव्वे जीवा अणंतसो॥ જીવનું ભ્રમણ—એવી જાત નિ નથી, નથી સ્થાન કુલ નામ;
જ્યાં જીવનું ઉત્પન્ન મરણ, થયું ન અનંત ઠામ. કુસંપનું ફળી-કુસ પછી કજીયા વધે, વધે રાગ ને દ્વેષ;
ધર્મ દીપક ઝાંખો પડે, દુખી બનાવે દેશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org