________________
(40)
પૂછવા-૩ પરાવર્તના-ભણેલ સંભારવું. ૪ અનુપ્રેક્ષા-તર્ક વિતકો કરવા, ૫ ધર્મકથા—સ્વશક્તિ અનુસાર ધર્મોપદેશ કરવા. પંચાંગ પ્રણામ—એ પાય બેઉ હસ્ત એમ, શિર છેવટનું નામ; દાખ્યું દેવ ગુરુ વદને, એ પંચાંગ પ્રણામ. પુસ્તક પ્રકાર---ગડી કચ્છપી ને મુઠ્ઠી, સંપુટ ફુલગ જાણ; છેદપાટી છેલ્લું કહ્યું, પુસ્તક પંચ પ્રમાણુ, અવર્ણવાદ ત્યાગી-ઉત્તમે કદી ન કોઇના, અવર્ણવાદ એટલાય; પિતા ગુરુ સ્વામી નૃપના, વિશેષે તજોા ભાય. જલદી માક્ષ~આહાર ઉધાર’ભ ને, પરિગ્રહ તેમ કષાય; અલ્પ અપ જેને હોય તે, જલદીમાક્ષે જાય. નમે—અલ્પાહાર અલ્પ ખેલવું, અલ્પ તે 'ધ કરાય;
તેને દેવા
અલ્પ ઉપકરણ ઉપધી, પડે દેવ તસ પાય. એ સ્થાન ત્યાગ—જીહાં યાત્રા ભય લૅન્મ્યા, દાક્ષિણુતા ને દાન; પાંચ ન હેાય ત્યાં સુપુરૂષા, ત્યાગ કરા તે સ્થાન. ઈદ્રિયા—અંગ જીહ્વા નાસિકા, આંખ કાન એ પંચ;
પંચ
એક એકને જાણે નહિ, શરી ર । । સંચ. તેનાથી દુ:ખ છે-પાંચ ઇંદ્રિમાં એક પણુ, છુટી જો સ્વલ્પ મૂકાચ; પાડે જીવ સંસારમાં, દાખી તે દુ:ખદાય. એકે પણ દુ:ખ—ગજ મીન મૃગ અધુ પતંગ, મરે એકે િમાટ; પણ જે પાંચે વશ પડ્યા, ઘડાશે
કેવા ઘાટી જીવ પાંચ સ્થાનથી નીકળે તેની પાંચ ગતિ.
પાંચ સ્થાને ગતિ–પગ જંઘા પેટ મસ્તકે, સર્વાંગે જીવ જાય; નર્ક તિય ઇંચ મનુ દેવતા, પાંચમે મેાક્ષ થાય.
પાંચ વિરૂદ્ધ તો દેશ કાળ રાજ લેાકને, વળી તે ધમવરૂદ્ધ; ઇત્યાદિક વિરૂદ્ધ તજે, વસે ઘટ ધર્મ વિશુદ્ધ. પાંચ અંતરાય—દાન લાભ ભાગે પભાગ, વીર્ય પણ અંતરાય; પૂર્વપાર્જિત કથી, સુખ દુ:ખ સર્વે પાય. પ્રકાર-ઓદારિક વૈક્રિય હારક, તેજસ ને કારમણ, પામે પૂન્ય પ્રમાણુથી, એ શરીરના ગણુ.
શરીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org