________________
( ૪ )
ક્લિષ્ટ ચિત, ૫ યથાદીના અનેક પ્રકારના કહ્યા છે. તેના વિશેષ ખુલાસે પ્રવચનસારાદ્વાર, આવશ્યક અને ઉપદેશમાળાદિક ગ્રંથાથી જાણવા. આ પાંચ પ્રકારના પાસાને શાસ્ત્રોમાં નિવાર્યો છે. આ ચાર પ્રકાર—જ્ઞાન દર્શીન ચારિત્ર તપ, વળતી વીય વિચાર; આચાર પાંચ આચરે, સુખ પામે શ્રીકાર. સમિતિ પ્રકાર—ઇરિયા ભાષા એષણા, આદાન લડમત્ત; પરિષ્ટાપનિકા પાંચ એ, સમિતિ સેવા સમસ્ત મીન પ્રાર્—મતિ શ્રુત અવધ ને મન:, પંચમ કેવળજ્ઞાન; અનુક્રમ એને મેળવે, પુન્યવત સુપુમાન, અનુત્તર વૈમાન—વિજ્ય વિજ્યંત ને જ્યંત, અપરાજિત એ ચાર; પાંચમું સવાર્થસિદ્ધ છે, અનુત્તર એ અવધાર. પચ પ્રતિક્રમણુ-દેવસી રાઇ તિ પુખ્ખી, ચૌમાસી ચા ધાર; સંવત્સરી ધ્રુવટ કહ્યુ, સેવા સાંજ સવાર. ભક્તિના પ્રકાર—પૂજન આણા પાળવી, રક્થ રક્ષા મહાત્સવ; તીર્થયાત્રા તે પાંચની, ભક્તિ ભાવી ભવ્ય. પાંચ સતિ—ઉપશમ પછી ક્ષાપ છે, ક્ષાયિક સાસ્વાદન; વેઠક પાંચમું વણુ બ્યું, સમકિત અનુક્રમ ગણુ, પાંચ મિથ્યાત્વ—આભિ અને અનભિગ્રહીક, અભિનિવેશીક જાણ; સંયિક અનાભેોગિકે, મિથ્યાત્વ પાંચે માન. પાંચ સમવાય—કાળ સ્વભાવ ભવિતવ્યતા, પૂર્વીકૃત કર્મ જોય; ઉદ્યમ પાંચે કાર્ય સિદ્ધિ, તેને સમકિત હોય. પાંચ અવગ્રહ—શક ચક્રી દેશના ધણી, વળી વસ્તુ માલીક; સાધમી અર્થે સાધુને, અવગ્રહ આપ્યાં ઠીક. ભાવના—સમ્યક્ત્વવિરતિને અપ્રમત્ત, અકષાય ને આયેગ; શકે પાપા આવતાં, સાચા શિવસ ચૈાગ આશ્રવ ભાવના—મિથ્યાત્વ એમજ અવિરતિ, વળી પ્રમાદે વાસ; કષાય ચેાગ એ પાંચથી, પૂરા આશ્રવ પાસ. સમ્રાય—વાંચન પૃષ્ઠન પરાવતન, અનુપ્રેક્ષા ચા એમ; ધર્મકથા સઝાય ધ્યાન, પાંચે ધરશેા પ્રેમ. ૧ વાંચના——ભણવું, ભણાવવુ, વાંચવું, ૨ પૃષ્ઠના–પ્રશ્ન
સવર
પાંચ
છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org