________________
(૪૮) અને બીજી કેવલિક તે કેવળીને તેરમે અને ચૌદમે ગુણઠાણે હોય. એ ચારિત્રને આદરીને ઘણું સુવિહિત સાધુપુરૂષ નિવીનપણે અજરામર સ્થાનને (મેક્ષને) પામ્યા છે. ઈતિ ચારિત્રમ. ચારિત્ર પ્રભાવ-મુહૂર્ત માત્ર ચારિત્રથી, વૈમાનિક સુર થાય;
ભાવ ભલે શિવપદ વરે, જર્યું મરૂદેવા માય. ચંડાળ કુળમાં ઉપજે, હરિકેશ મુનિરાય,
સદાય સુર સેવા કરે, ચારિત્ર ગુણને હાય. પાંચ નિગ્રંથ છે–પુલાક બકુશને કુશીલ, નિગ્રંથ સ્નાતક માન,
એકેકે બે ભેદ એમ, નિગ્રંથ પંચ પ્રમાણુ. હાલમાં કયાં છે–પહેલો ચોથો પાંચમો, એને આજ વિચ્છેદ,
બકુશ કુશીલ તીર્થઅંત, રહેશે તે નિર્વેદ. પાંચ શ્રમણ છે-નિગ્રંથ શક્યને તાપસ, ગેરક આજીવ પણ,
શમણે પંચ પ્રકારના શાસ્ત્ર શાખથી ગણ. જીવને પાંચ વાર નિગ્રંથપણું આવે. તેમાં ઉપાશમને
ક્ષપક શ્રેણુંનો ખુલાસો.
મનહર છંદ સંસારે વસ્યા જીવને, લઘુભવ આશ્રી નિહ્યું,
ઉપશમ શ્રેણું ચાર વાર તને આવે છે; અને ઉત્કૃષ્ટથી એક, ભવમાં બે વાર આવે,
ક્ષપક શ્રેણી ખાસ, એકવાર થાવે છે; ઉપશાંત મેહે અને, ક્ષીણ મેહ ગુણ ઠાણે,
નિગ્રંથપણું હોય ત્યાં, તેનું તે જણાવે છે, ઉપશમ ચાર એક ક્ષપક શ્રણ લલિત,
થાવે તેથી પાંચ વાર, નિગ્રંથતા પાવે છે; ૧ આ પાંચ પાસથા--પાસ એસન્નો કુશીલ, સંસતો યથા શૃંદ;
વંદન વાયું તેહતું, જેન શાસે જિનંદ. તેના દશ ભેદ–પહેલા પાસસ્થાના બે ભેદ ૧ દેશ પાસસ્થા, ૨ સર્વ પાસગ્યે, બીજા એસોના બે ભેદ ૧ દેશ એસન્નો, ૨ સર્વ એસ, ત્રીજા કુશીલાયાના ત્રણ ભેદ જ્ઞાન કુશીલ, ૨ દર્શન કુશીલ, ૩ ચારિત્ર કુશીલ, ૪ સંસ્કૃતના બે ભેદ ૧ સંકિલષ્ટ ચિત્ત, ૨ અસં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org