________________
વ્યવહારના પાંચ પ્રકાર
મનહર છંદ– આગમ વ્યવહાર તે, કેવળી મન:પર્યવ,
અવધિ ચૌદપૂવને, પહેલે ગણાય છે. શ્રુતવ્યવહાર બીજે, શ્રતને સાંભળવું તે;
આજ્ઞા વ્યવહાર ત્રીજે, આણ આદેશાય છે. ધારણ વ્યવહાર તે, ધારીયે તે થે કહ્યું,
છત વ્યવહારે પાંચ, વ્યવહારો થાય છે. જીત એટલે આચાર, કહો વ્યવહાર કાર,
સમજી લલિત સાર, સેવે સુખદાય છે. જે ૨ પાંચને એક એકથી કેડગણે લાભ.
મનહર છંદ– પ્રભુ પૂજનથી પણ શુદ્ધ નેત્ર ગણવાથી,
ક્રોડગણે લાભ કહ્યો શાસ્ત્રો સમજાવે છે; શુદ્ધ સ્તોત્રથકી પણ લાભ કોડગણે લેખ,
જાપ કરવાથી જેગ ચેગ તે જણાવે છે, જાપ થકી પણ જાણે ધ્યાન ધરે કોડ ગણે,
વળી ધ્યાનથી વધારે કોડને કહાવે છે; લયલીન થવે દાગે અનુક્રમે લાભ આપે,
સમજી સેવે લાલત પૂરે લાભ પાવે છે. રજોહરણની જાત-ઉન ઉટઉન મુજને, તૃણ છાલને તેમ
રહરણ તે રાખવા, સૂચવ્યું શાત્રે એમ. વર્ષોમાં વિહાર થાય-ભય દુકાળ ને રાજ ભય, પાછું ફરવા ધૂર;
અનાર્ય પરિસહ પાઉસ, વિહાર વાત મંજુર. વસ્ત્રના પ્રકાર– ઉન પાટ ને કપાસનું, શણ આતુર સાર;
શાસ્ત્રોમાંહિ તે સુચવ્યાં, વસ્ત્રો પાંચ પ્રકાર. ચેમાસામાં વિહાર થાય-જ્ઞાન ભણવા, દર્શનશુદ્ધિ, ચારિત્ર રક્ષણાર્થે, આચાર્યની વૈયાવચ્ચ અથે, "આચાર્ય કાળ કરવાથી સાધુ સમુદાયની વૈયાવચ્ચ માટે થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org