________________
( ૪૦ ) તે સમાનપણું-બ્રહ્મવ્રતસમ કે વ્રત નહિ, સ્વાધ્યાયે તપ સેય
શિવસમાન કે સુખ નહિ, નરસમ દુઃખ ન કોય. સદા આવા થવું–અકાયૅ થવું આળસુ, પર પડને અપંગ
પર તાતે બહેરા મુંગા, પરસ્ત્રી પેખે અંધ તે ઉત્તમ ચિંતા–ઉત્તમ ચિંતા આત્મની, મધ્યમ મેહની માન
અધમ કહી છે કોમની, અધમાધમ પર જાણ કામ નહિ સયું –ભેગમાં ભેગે ગયે, તપે ગયે તપાઈ
તૃષ્ણા જીર્ણ ન જીર્ણ તું, કાળે આય કપાઈ એજ પરમાથી–સંત સરોવર ને તરૂ, વરષા વરસે જેહ
પુર પરમારથ કારણે, ધારે ધરી છે દેહ સ્વીય વ્રતભંગ– સતી પતિ નોકર સ્વામી, ગુરૂ શિષ્ય પિતાપુત
આણ ભંગે સ્વવ્રત ભંગ, ભાખે ભાવ તે શ્રુત નિંદા પરિણામ – દેવ નિંદે દારિદ્રતા, ગુરૂ નિદે નાય
શાસ્ત્ર નિંદાયે મૂરખ, ધર્મ નિદે કુળક્ષય તે ચાર દુર્લભ– માં એક સૂર મળે, પંડિત સહસે કેય
વક્તા દશ સહસે અને, દાતા હેય ન હોય એ ચાર નકામા-રણ જીતે નહિં સૂરે, નહિં પંડિત વિદ્વાન
નહિ વક્તા વાક ચાતુરે, નહિ દાતા ધન દાન એ ચાર જ ખરા–ઇંદ્રિય જીતે તે સૂરે, પંડિત ધર્મમાં પ્યાર
સત્યવાદી વક્તા સહી, અભયદાની દાતાર તે કથા પ્રકાર–આક્ષેપણું વિક્ષેપણું, સંવેગીની સાર
નિર્વેદિની સુણનારને, નિર્વેદની કરનાર એવી કથાઓ –રાજ દેશ રમણું કથા, ભાખી મુક્ત સહચાર
વિકથા તેહને વર્ણવી, માટે મનથી વાર વિકથાના ભેદ–એહ દર કથાના વળી, ચાર ચાર પ્રકાર
વિવિધ વિષય ગ્રંથ વર્ણવ્યા, ત્યાંથી તસ નિરધાર ચરિત પ્રકાર-માનવ દાનવ ચરિત ને, વીર વિલાસ ચરિત
ગુણ પ્રખ્યાપન ચાર તે, ચરિત માનશો મિત્ત વસ્તુઓના ભેદ–બંધ દેશ પ્રદેશ તેમ, પરમાણું પર ધાર
ભેદ ભલા ચૌ વસ્તુના, સમજે તેને સાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org