________________
(૩૯) તે કાયાના સ્થંભ–વેદની આયુ નામ ને, ગેબે કર્મ ગણ ચાર
સ્થિર કાયના સ્થંભ તે, કહ્યા કાયની લાર. શિષ્યાદિ પરીક્ષા સુવિનયે શિષ્ય પરીક્ષા, સુભટની સંગ્રામ;
સદૈવ સંકટે મિત્રની, દાતા દુકાળે તામ. એ ચાર કારણુ-ઉપાદાન નિમિત્ત અને, અસાધારણ એહ;
અપેક્ષા એમ ચાર એ, કહાં કારણે તેહ. ચાર અતિક્રમ–અતિક્રમ વ્યતિક્રમ એમજ, અતિચાર અનાચાર
છેલાથી છેટે રહે, વિચારત્રણે વિસાર. કારણે વર્તન-દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની, રાખે હૃદયે હામ;
આગમમાં તે આખિયું, કરવા આતમ કામ. ચારનું વર્તન-ધનિકે ક્રોધ કરવો નહિ, તપસી મત્સર માર;
વિદ્વાન માન અમાન તજ, સુજ્ઞ આતમ સમાર. એજ સદગુરૂ–આત્મધર્મ આત્મ ઓલખ, ધર્મદાય કમે મુકત
સહી તે સાચા સગરૂ, એ ગણે યુકતાયુકત. જ્યાં હોય ત્યાં રહે-સારણ વારણ ચેયણા, પડિયણા જાણુ
જ્યાં ન હોય ત્યાં નવ રહે, કરાય નહિં કલ્યાણ પીંડના પ્રકાર-આહાર વસ્તી અને વસ્ત્ર, ચોથા પાત્રા જાણ
અકલ્પ અપનહિ ઈચ્છશે, કલ્પને કરે પ્રમાણ તે જઘન ક્ષેત્રે–પ્રાસાદ પાસ સુધૈડિલ, સ્વાધ્યાય ભૂમિ સાર;
ભિક્ષા સુલભ ચારે ભલા, જઘન ક્ષેત્ર તે ધાર. દર્શન દુર્લભ-મહાન્તીર્થ ને મુનિજને, ઔષધી મહારાય;
જેનું અલ્પ છે ભાગ્ય તસ, દરશન દુર્લભ થાય ધર્મવડે મુકિત–અશાતાયે પાપ આય, પુજે શાતા પૂર;
સંસાર કર્મોથી કહ્યો, ધર્મથી મુકિત ધૂર. તે સમાનપણું–વિદ્યા સમાન ચક્ષુ નહીં, તપ નહિંસત્ય સમાન
રાગ સમાન દુઃખ નહીં, ત્યાગ સંચુખ ન જાણ. તે સમાનપણું–ક્ષમાં સમે કે તપ નહીં, તેણે સુખ માનક
તૃષ્ણા તુલ્ય વ્યાધિ નહીં, દયાયે ધર્મ પ્રમાણ એકબીજેહા - જ્યાં આરંભ ત્યાં ન દયા, શીલ સ્ત્રી સંગ જાય;
શંકા ત્યાં સમકિત નહીં, પ્રવજ્યા પૈસે પલાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org