________________
(૮) એ વીરપુરૂષ–દયાવીર શાંતિ જિન, દાને કરણ કહાય;
ધર્મો વીર વીરે ચક્રી, શુરા સહી ગણાય. ચાર જીતી ગયા–જંબુ જીત્યા ઘર વિષે, નેમ ગિરીયે ચૂત;
વૈરસ્વામી વ્રત્તીપણે, સ્થૂલિભદ્ર અદ્દભૂત ભવપાર પામે–સર્વવિરતિ દેશવિરતિ, સમ્યફ ચૂત તે સાર
શુદ્ધ સામાયિક આદર, પામે ભાવને પાર. એ ચાર ધર્મ છે—જ્ઞાન દર્શન ચારિત્ર તપ, ધર્મ ચાર તે ધાર;
ધમ ધર્મની સ્વાયથી, પમાય ભવને પાર. એ ચાર મંગળ–વર મંગળ શ્રીવીરનું, ગૌતમનું ગણુ સાર;
ત્રીજું સું સ્થૂલિભદ્રનું, ધર્મનું ચોથુ ધાર એ ચાર શરણું--અરિહંત સિદ્ધ સાધુ ને, ધર્મનું ચોથું ધાર;
સદાય શિવસુખ કારણે, શણું ચાર સંભાર. એ ધર્મના દ્વાર--ક્ષમા ને નિર્લોભીપણું, નિષ્કપટતાને ધાર
અહંકારને ત્યાગ ચિ, દાખ્યાં ધર્મનાં દ્વાર, ક્ષમાનું મહત્ત્વ–સર્વે સુખનું મૂળ ક્ષમા, ધર્મનું પણ તે ધાર;
દુષ્ટ દૂરિત હણવા ક્ષમા, વળી વિદ્યાને સાર આ ચાર ભાવના-મિત્રી કારૂણ્ય ને પ્રમદ, એમ ઉપેક્ષા જાણ
ભાવી ભાવના ચારને, કરે આત્મ કલ્યાણ ચાર ગતિ ભમે–ચૌદપૂર્વ તિ જૈ જ્ઞાન, ઉપશાંત વીતરાગ
વિષય કષાયાદિક વિશે, ચાર ગતિના ભાગ અનિચેની રિદ્ધિ-જ્ઞાન વિમાન ચારિત્ર પવિ, નંદન સહજ સમાધ
મુનિ સુરપતિ સમતા સચી, રંગે રમે અધ્યાય ચાર સાર વસ્તુ–મનુષ્ય જન્મનું સાર ધર્મ, ધર્મસાર છે જ્ઞાન
જ્ઞાનસાર સંયમ કહ્યું, સંયમ સાર નિર્વાણ કમબંધ કૃતિ–અવત એગ કષાય તેમ, મિથ્યાત્વ ચેણું મહી
કર્મબંધનના કારણે, સહિ તે સેવે નહી લેશ પણ નડે–પ્રકૃતિ સ્થિતિ બંધ અને, અનુભાગ ને પ્રદેશ
હા ચાર પ્રકાર બંધ, નડે તે નિશ્ચય લેશ સંઘ કહેવાય-- સાધુ શ્રાદ્ધાદિ ચારથી, આણે સંઘ મનાય
આણ વિના વધુ હોય પણ, અસ્થિ રાશિ ગણાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org