________________
( ૩ ) નગર પ્રવેશે ત્રણવાર ગણવાને મંત્ર,
ॐ ह्री श्री नमः पार्श्वनाथाय, ह्रीं श्री धरणेंद्र पद्मावसाहताय अट्टे मट्टे चद्रान् स्तंभय स्तंभय, दुष्टान् चूरय चूरय मनोवांछितं पूरय पूरय, ऋद्धि वृद्धि कुरु कुरु स्वाहा ।।
વાર અનુસાર પ્રવેશફળ ગુરૂ, શનિ, મંગળવારે–દક્ષિણ સ્વર ચાલતે હેય, તે તે વખતે નગરપ્રવેશ શુભ છે.
- બુધ, શક, સેમ, રવિવારે–વામ સ્વર ચાલતું હોય, તે તે વખતે નગર પ્રવેશ શુભ છે. પણ આપણા સ્થાનથી જ્યારે બહાર જવું હોય, ત્યારે તે સમયે જે તરફને સ્વર ચાલતો હોય, તે તરફને પગ એક નવકાર ગણીને બહાર મૂકી વિહાર કરે.
દિવાળીની રાત્રિયે ગણવાનું ગરણું. પહેલા પ્રહરે-શ્રી મહાવીર સ્વામીસવજ્ઞાય નમની ૨૦ નવકારવાળી.
બીજ પ્રહરે–શ્રી મહાવીરસ્વામીપારંગતાય નમ:ની ૨૦ નવકારવાળી.
ચેથા પ્રહરે–શ્રી ગૌતમસ્વામીસર્વત્તાય નમાની ૨૦ નવકારવાળી.
શ્રી ગૌતમસ્વામીના જાપની બીજી રીત. છે શી છ ગામ સ્વામીને નમઃ (મહા મંગળકર છે.) ઝ ઠ્ઠી છ ગાતમાય નમેનમઃ
ત્રણ પ્રકારના સ્થવિર–૧ વયસ્થવિર તે સાઠ વર્ષે, ૨ સૂત્રસ્થવર તે આચારાંગાદિક સિદ્ધાંતને જાણ, ૩ વ્રત સ્થવિર તે ત્રીશ વર્ષના દીક્ષિત.
એજ
ચાર વસ્તુની સંખ્યા. શુરવીર-અહેતાદિક ક્ષમારા, તપ શૂરા મુનિરાય
વૈશ્રમણાદિ દાનશૂરા, યુધ્ધ કેશવ કહાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org